SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ yo ક્ષેત્રોક-સર્ગ ૨૧ जम्बूद्वीपस्थायिमेरोः, प्रतीच्यां दिशि निश्चितम् । अष्टौ दिनकरद्वीपा, दीपा इव महारुचः ॥ २२८ ॥ युग्मम् । बहिः शिखायाश्चरतोद्वौं द्वीपावर्कयोयोः ।। पट षण्णां धातकीखण्डार्वाचीनार्द्धप्रकाशिनाम् ॥ २२९ ॥ तथैव धातकीखण्डवेदिकान्तादनन्तरम् । योजनानां सहस्रेषु, गतेषु द्वादशस्विह ॥ २३० ॥ प्राच्यां जम्बुद्वीपमेरोः, सन्त्यष्टौ लवणोदधौ । राशिद्वीपास्तत्र च द्वौ, शिखायाश्चरतोर्बहिः ॥ २३१ ॥ पडन्ये धातकीखण्डाक्तनार्द्धप्रचारिणाम् । षण्णां हिमरुचामेवमेते सर्वेऽपि संख्यया ॥ २३२ ॥ स्युश्चतुर्विशतिश्चन्द्रसूर्यद्वीपाः सर्वेऽप्यमी । गौतमद्वीपसदृशा, मानतश्च स्वरूपतः ॥ २३३ ॥ जलोच्छ्यावगाहादि, सर्व ततोऽविशेषितम् । गौतमद्वीपवद्वाच्यं सर्वेषामपि सर्वथा ॥ २३४ ॥ પણે સૂર્ય દ્વીપો રહેલા છે. જાણે મહાતેજસ્વી દીપકે ન હોય! તેના જેવા તે ભાસે छ.-हेपाय छे. २२७-२२८. તે આઠ સૂર્યદ્વીપોમાં લવણસમુદ્રની શિખાના પાછળના ભાગમાં ફરનારાં સૂર્યોન બે (૨) દ્વીપ છે અને બાકીના છ (૬) દ્વીપો ધાતકીખંડના પૂર્વાર્ધના પ્રકાશક એવા छ (६) सूर्याना छे. २२८. તેવી જ રીતે ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) યોજના ગયા બાદ જબૂદ્વીપસ્થ મેરૂથી પૂર્વ દિશામાં આઠ (૮) ચંદ્રદ્વીપે છે. તેમાં બે (૨) દ્વીપ લવણસમુદ્રની શિખાના બાહ્ય વિભાગમાં ફરનારા ચંદ્રના છે અને છ (૬) દ્વિીપો ધાતકખંડના પૂર્વાર્ધમાં ફરનારા છ (૬) ચંદ્રના છે. આ સૂર્ય અને ચંદ્રદ્વીપની કુલ સંખ્યા વીશ (૨૪) છે અને આ ચોવીસે કી પ્રમાણથી અને સ્વરૂપથી બધી રીતે ગૌતમबी५ समान छ. २३०-२33. આ સર્વે દ્વીપની પાણી ઉંડાઈ વગેરે બધું જ સર્વ પ્રકારે ગૌતમીપની જેમ oneyg. २३४. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy