________________
સૂર્યદ્વીપ અને ચંદ્રદીપ
૩૯
राजधानी सुस्थितस्य, लवणाधिपतेः किल । प्रतीच्यां गौतमद्वीपादसङ्ख्यद्वीपवारिधीन् ॥ २२१ ।। अतीत्य तिर्यगन्यस्मिल्लवणाम्भोनिधौ भवेत् ।। योजनानां सहस्रदिशभिविजयोपमा ।। २२२ ।। जम्बूद्वीपवेदिकान्तात् , प्रतीच्यामेव मेरुतः । योजनानां सहस्राणि, द्वादशातीत्य वारिधौ ॥ २२३ ॥ स्युश्चत्वारो रविद्वीपा, द्वौ जम्बूद्वीपचारिणोः । भान्वोद्वौं चार्वाक शिखाया, लवणाम्बुधिचारिणोः ॥ २२४ ॥ मेरोः प्राच्यां दिशि जम्बूद्वीपस्य वेदिकान्ततः । स्युर्योजनसहस्राणां, द्वादशानामनन्तरम् ॥ २२५ ॥ चत्वारोऽत्र शशिद्वीपा, द्वौ जम्बूद्वीपचारिणोः । इन्द्वोद्वौं चार्वाक् शिखाया, लवणोदधिचारिणोः ।। २२६ ॥ तथैव धातकीखण्ड वेदिकान्तादतिक्रमे ।।
स्युर्योजनसहस्राणां, द्वादशानामिहाम्बुधौ ॥ २२७ ।। લવણસમુદ્રના અધિપતિ એવા આ સુસ્થિત દેવની રાજધાની, ગૌતમદ્વિીપથી પશ્ચિમ દિશામાં અસંખ્યદ્વીપ સમુદ્રો ઓળંગ્યા બાદ, બીજા લવણસમુદ્રમાં તીરછા બારહજાર (૧૨૦૦૦) જન આગળ આવે છે, કે જે સ્વરૂપથી વિજય રાજધાની સરખી છે. ૨૨૧-૨૨૨.
સૂર્યદ્વીપ અને ચંદ્રઢીપે –
મેરૂથી પશ્ચિમ દિશામાં જમ્બુદ્વીપની વેદિકાની પાસેથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) યોજન દૂર ગયા બાદ, ચાર (૪) સૂર્યદ્વીપો આવે છે કે તેમાં બે દ્વીપ જબૂદ્વીપમાં ફરનારા સૂર્યના છે અને બે કપ લવણ સમુદ્રની શિખાના પૂર્વભાગમાં ફરનારા સૂર્યો છે. ૨૨૩–૨૨૪.
મેરૂથી પૂર્વ દિશામાં જ બૂઢીપની વેદિકાના અંતભાગથી બારહજાર (૧૨૦૦૦) જન દૂર ગયા બાદ ચાર (૪) ચંદ્રદ્વીપ આવે છે, તેમાં બે (૨) જંબૂદ્વીપના ચંદ્રના અને બે (૨) શિખાથી પૂર્વ ભાગમાં ફરનારા ચંદ્રના દ્વીપ છે. ૨૨૫-૨૨૬.
તેજ પ્રમાણે ધાતકીખંડની વેદિકાના અંતભાગથી લવણસમુદ્રમાં બારહજાર (૧૨૦૦૦) જન આગળ આવ્યા બાદ અને જબૂદ્વીપના મેરૂથી પશ્ચિમ દિશામાં નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org