________________
(६८) लोकप्रकाश ।
[ सर्ग १३ तिर्यक् पुनरसंख्येयान् द्वीपपाथोनिधींस्तथा । एवं सामानिकाः त्रायस्त्रिंशाः चास्य प्रभूष्णवः ॥ १४५ ॥ अस्यैवं लोकपालाग्रमहिष्योऽप्यथ किन्तु ते।
शक्ता: पूरयितुं तिर्यक्संख्येयद्वीपवारिधीन् ॥ १४६ ॥ इत्यर्थतो भगवत्याम् ॥ देवेन्द्रस्तवे तु
जावय जम्बूद्दीवो जावय चमरस्स चमरचंचाओ। असुरेहिं असुरकन्नाहिं अत्थि विसओ भरेओ से ॥ १४७ ॥ __अथान्योऽसुरदेवेन्द्रो बली नामा निरूप्यते । उत्तरस्यां दिशि विभुः योऽसौ सौभाग्यसेवधिः ॥ १४८ ।। तथाहि दिशि कौबेयाँ जम्बूद्वीपस्थमेरुतः। असंख्यद्वीपाब्धिपरो द्वीपोऽरुणवराभिधः ॥ १४९ ।। तस्य बाह्यवेदिकान्तात् तस्मिन्नेव पयोनिधौ । द्विचत्वारिंशत्सहस्रयोजनानां व्यतिक्रमे ॥ १५० ॥ रुचकेन्द्राभिधोऽस्त्यत्र बलेरुत्पातपर्वतः। तिर्यग्लोके जिगमिषोः बलेरुत्पतनास्पदम् ॥ १५१ ॥युग्मम् ॥ તી તો એ રીતે અસંખ્ય દ્વીપસમુદ્ર ભરીદેવાનું એનામાં સામર્થ્ય છે. આવું સામર્થ્ય એના સામાનિક તથા ત્રાયઅિંશક દેવામાં પણ છે. ૧૪૫.
વળી એના લોકપાલ દેવો તથા પટ્ટરાણીઓ પણ એવી રીતે ( છ ) સંખ્યાત દ્વીપસમુદ્રો ભરી દેવાનું સામર્થ્ય ધરાવે છે. ૧૪૬.
એવા ભાવાર્થનું ભગવતીસૂત્રમાં કહ્યું છે.
દેવેન્દ્રસ્તવ” માં તો એમ કહ્યું છે કે–ચમરેન્દ્ર પિતાની ચમચંચાથી માંડીને જ્યાં સુધી જીપ છે ત્યાં સુધી તમામ ભાગ દેવ અને દેવીઓથી ભરવા સમર્થ છે. ૧૪૭.
હવે બલીન્દ્ર નામના બીજા અસુરેન્દ્ર વિષે. સૌભાગ્યનિધિ એવો આ બલીન્દ્ર ઉત્તર દિશાનો સ્વામી છે. ૧૪૮.
જમ્બુદ્વીપમાં રહેલા મેરૂથી ઉત્તરદિશામાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકીને અરૂણવર નામના દ્વીપ આવે છે. એની બહારની વેદિકાના છેડાથી એ જ સમુદ્રમાં બેંતાળીશ હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org