SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोके ] 'बलीन्द्र ' नी हकीकत । एनी राजधानी वगेरे । (६९) तिगिछिकूटतुल्योसौ प्रमाणादिस्वरूपतः । बलेः प्रासादोऽस्ति तत्र प्राग्वत् सिंहासनांचितः ॥ १५२ ॥ __ कोट्य: पंचपंचाशत् षट् कोटीनां शतानि च । पंचत्रिंशच्च लक्षाणि पंचाशच्च सहस्रकाः ॥ १५३ ॥ योजनानि व्यतिक्रम्याम्भोधावुत्पातपर्वतात् । गर्भे रत्नप्रभापृथ्व्या गत्वाधो योजनानि च ॥ १५४ ॥ चत्वारिंशत्सहस्राणि वर्तते तत्र मंजुला। बलिचंचा राजधानी स्त्यानीभूताः इव त्विषः ॥ १५५ ॥ ॥विशेषकम् ॥ अस्याः चमरचंचावत् स्वरूपमखिलं भवेत् । वप्रप्रासादादि तेषां प्रमाणानुक्रमादि च ॥ १५६ ॥ अत्रोपपादसदसि देवदूष्यपरिष्कृते । इन्द्रत्वेनोत्पद्यतेऽङ्गी शय्योत्संगे महातपाः ॥ १५७ ॥ __ अस्य षष्टिः सहस्राणि सामानिकसुधाभुजाम् । त्रायस्त्रिंशकदेवाश्च त्रयस्त्रिंशदुदीरिताः ॥ १५८॥ જન મૂકીને બલીન્દ્રને “રૂચકેન્દ્ર” નામને ઉત્પાત પર્વત આવે છે. તછ લેકમાં જવાનું મન થાય છે ત્યારે બલી પહેલવહેલે ત્યાં આવીને પછી ત્યાંથી ઉડે છે. ૧૪૮–૧૫૧. (આ રૂચકેન્દ્રનું પ્રમાણ આદિક તિગિછિટ સદશ છે ). ત્યાં આગળ પૂર્વોક્તવત્ સિહાસનાદિથી યુક્ત બલીન્દ્રના પ્રાસાદ છે. ૧૫ર. એ ઉત્પાતપર્વતથી સમુદ્રમાં છ પંચાવન કોડ અને સાડી પાંત્રીસ લાખ જન ગયા પછી, નીચે રત્નપ્રભા પૃથ્વીના ગર્ભમાં ચાળીશ હજાર જન મૂકીને, કાન્તિ સમસ્ત પિંડીભૂત થઈને રહી હોયની એવી મનહર, બલીન્દ્રની બલિચંચા નગરી આવે છે. ૧૫૩–૧૫૫. આ બલિચંચા નગરીનું સમસ્ત સ્વરૂપ અર્થાત એને કોટ, એના પ્રાસાદ, એઓનું પ્રમાણ, એમને અનુક્રમ આદિ, અમરચંચાવતું સમજવું. ૧૫૬. કોઈ મહા તપસ્વી મનુષ્ય હોય છે એ અહિં ઉપપદ સભામાં, દેવદૃષ્યથી આચ્છાદિત એવી શય્યામાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. ૧૫૭. આ બલીન્દ્રને સાઠ હજાર સામાનિક દેવ અને તેત્રીશ “ત્રાયશ્ચિશક” દે છે. ૧૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy