SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चमरेन्द्रनुं विशेष स्वरूष-सामर्थ्य वगेरे। (६७) एवमुक्तपरीवारसुरैराराधितक्रमः। घनश्यामस्निग्धवर्णः किंचिदारक्तलोचनः ।। १३८॥ विद्रुमोष्टः श्वेतदन्तः शरभोगनासिकः । दीप्ररक्ताम्बरो मेघ इव सन्ध्याभ्रसंभृतः ॥ १३९ ॥ मुकुटेनांकितो मौलौ सच्चुडामणिलक्ष्मणा । पूर्वाद्रिरिव तिग्मांशुबिम्बेनोदित्वरश्रिया ॥ १४०॥ चतुस्त्रिंशल्लक्षमानभवनानामधीश्वरः । सर्वेषां दाक्षिणात्यानामसुराणां सयोषिताम् ॥ १४१ ॥ साम्राज्यं शास्ति दिव्यस्त्रीनाटकादिषु दत्तदृक् । एकार्णवायुश्च्युत्वेतो भवे भाविनि सेत्स्यति॥१४२॥कुलकम् ॥ च्युते चास्मिन्नस्य पदे पुनरुत्पत्स्यतेऽपरः । एवमव्युच्छितिनयान्नित्य एवैष उच्यते ॥ १४३ ॥ पूर्ण जम्बूद्वीपमेकमेष पूरयितुं क्षमः । असुरैरसुरीभिश्च निजशक्त्या विकुर्वितैः॥ १४४॥ આવા આવા દે અને એમના પરીવારે જેની સતત સેવા કરી રહ્યા છે એવા આ ચમરેન્દ્રને, અતિ શ્યામ અને સ્નિગ્ધ વર્ણ છે, રતાશ પડતા ચક્ષુ છે, પ્રવાળા જેવા ઓષ્ટ છે, ઉજવળ દંતપંક્તિ છે અને શરભસમાન ઉજંગ નાસિકા છે. વળી એ દેદીપ્યમાન અને રક્તવાણું અમ્બર ( વસ્ત્ર, આકાશ ) ને લીધે, સંધ્યાકાળના વાદળને ભ્રમ કરાવનારો મેઘ હોયની એ गाय छे. १3८-१3८. વળી એના મસ્તક પર ઉત્તમ ચડામણિવાળો મુકુટ ઝળકી રહેલ હોઈ, એ જાણે ઉદયપામતા સૂર્યબિમ્બ યુક્ત પૂર્વાચળ હોયની એ જણાય છે. ૧૪૦, વળી એ ચેત્રીશ લાખ ભવનોને તથા સર્વ દાક્ષિણાત્ય અસુરેન અને એમની સ્ત્રીઓને स्वामी छे. १४१. નિરન્તર દેવાંગનાઓના નાટકો આદિ જોવામાં તલ્લીન રહી સામ્રાજ્ય ભગવતો એ ચમરે. ન્દ્ર એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી આગામી ભવમાં સિદ્ધિપદ પામશે. ૧૪૨. એ અહિંથી અવશે ત્યારે એની જગ્યાએ બીજે ચમરેન્દ્ર ઉત્પન્ન થશે. એવી રીતે ‘अविश्छे' २९तो पाथी, अमरेन्द्र नित्य ४ ४वाय छे. १४3. આ ચમરેન્દ્રમાં વળી એટલું બધું સામર્થ્ય છે કે જે એ ધારેતો એટલા બધા દેવ અને દેવીઓ વિમુવી શકે કે એમનાથી આખો જમ્બુદ્વીપ સંપૂર્ણ ભરાઈ જાય. ૧૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy