________________
लोकप्रकाश ।
[सर्ग १३ एतानि पंच सैन्यानि युद्धसज्जान्यहर्निशम् । गन्धर्वनटसैन्ये ये ते भोगायेति सप्तकम् ॥ १३१ ॥
सप्त सेनान्योऽप्यमीषां सर्वदा वशवर्तिमः । सेवन्ते सुरनेतारं चमरं विनयानताः ॥ १३२ ॥ द्रुमः सौदामश्च कुंथुः लोहिताक्षश्च किन्नरः । रिष्टो गीतरतिश्चेति सेनान्यामभिधाः क्रमात् ॥ १३३ ।। द्रुमस्य तत्र पादात्याधिपस्य चमरेशितुः । स्युः सप्त कच्छाः कच्छा च स्ववशो नाकिनां गणः ॥ १३४ ॥ आयकच्छायां सुराणां चतुःषष्टिः सहस्रकाः। ततो यथोत्तरं कच्छाः षडपि द्विगुणाः क्रमात् ॥ १३५ ॥ इन्द्राणामपरेषामप्येवं पत्तिचमूपतेः । वाच्याः सप्त सप्त कच्छाः स्थानद्विगुणिता मिथ: ॥१३६ ॥
चतुःषष्टिः सहस्राणि प्रत्याशमात्मरक्षकाः । लक्षद्वयं षट्पंचाशत्सहस्राणीति तेऽखिलाः ॥१३७॥ એ પાંચ સૈન્ય યુદ્ધ માટે સતત સજ રહે છે. બીજાં બે સૈન્યમાં, એક ગન્ધર્વોનું અને એક નટનું છે. એમ સર્વ મળી સાત સૈન્ય થયાં. ૧૩૧.
એ સાત સેનાઓના વળી સાત સેનાધિપતિ છે. તેઓ નિરન્તર અમરેદ્રને વશ રહી વિનયપૂર્વક સેવા કરે છે. ૧૩ર.
मे सेनाधिपतियाना (१) दुम, (२) सहाभ, ( 3 ) हुन्थु, (४) allsताक्ष, (५) विनर, (8)Rष्ट अन (७) भातति-सवां नाम छे. १७3.
એ સાતમાં પાયદળ સેનાના અધિપતિ તુમ છે એના હાથ નીચે સાત “કચ્છા' છે. ४२छा मेटाय नायना हेवानी सभू.' १३४.
પહેલી કચ્છમાં ચોસઠ હજાર દે છે. પછીની છએ કચ્છમાં અનુક્રમે ઉત્તરોત્તર બમણા બમણું દે છે. ૧૩૫.
એવી રીતે બીજા ઈન્દ્રોના પાયદળ સિન્યના સેનાપતિના હાથ નીચે સાત સાત “કચ્છા” છે અને એમાં પણ ઉત્તરોત્તર એક બીજાથી બમણું દે છે. ૧૩૬.
અમરેન્દ્રને વળી દરેક દિશાના ચોસઠ ચોસઠ હજાર મળીને સમગ્ર બે લાખ છપન हुनर 'यात्मरक्ष'हेवा छे.१३७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org