SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चमरेन्द्रना चार — लोकपाल ', सात सैन्य वगेरे । (६५) चत्वारिंशत् सहस्राणि स्युर्देव्यः सर्वसंख्यया । भुंक्तेऽसुरेन्द्रश्चैताभिः कृतैतावत्तनुः सुखम् ॥ १२४ ॥ ___ सोमो यमश्च वरुणस्तथा वैश्रमणाभिधः। चत्वारोऽस्य लोकपालाश्चतुर्दिगधिकारिणः ॥ १२५ ॥ चतुर्णामप्यथैतेषां चतस्रः प्राणवल्लभाः । कनका कनकलता चित्रगुप्ता वसुन्धरा ॥ १२६ ॥ एकैकेयं च साहस्त्रपरिवारविराजिता । देवी सहस्रमेकैकं नव्यं विकुर्वितुं क्षमा ॥ १२७॥ स्वखनामराजधान्यां स्वखसिंहासने स्थिताः। चत्वारोऽमी लोकपाला भुंजते दिव्यसम्पदम् ॥ १२८ ॥ तथास्य चमरेन्द्रस्य सप्त सैन्यानि तत्र च । पादात्याश्वेभमहिषरथसंज्ञानि पंच वै ॥ १२९ ॥ एते सुरा अपि स्वामिशासनात् कार्यहेतवे । ताप्यं प्रतिपद्यन्ते नायकोक्तेः नटा इव ।। १३० ॥ એ ગણત્રીએ અમરેન્દ્રને ચાળીશ હજાર દેવીઓ કહેવાય, જેમની સાથે એ એટલાં જ શરીર કરીને સુખ ભોગવે છે. ૧૨૪. 1 ચમરેન્દ્રને વળી સોમ, યમ, વરૂણ અને કુબેર નામના લોકપાળ” ચાર દિશાઓના ચાર અધિકારીઓ છે. ૧૨૫. એ ચારેમાંના પ્રત્યેકને કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની ચચ્ચાર पहला टोखीमा छ. १२६. - એ પ્રત્યેકને વળી હજાર હજારને પરીવાર છે કેમકે એઓ હજાર હજાર નવી દેવીઓ विपी श छ. १२७. ચારે લેપાળને પિતાના નામાનુસાર નામવાળી રાજધાની છે. ત્યાં એઓ પિતાપિતાના સિંહાસને રહી દિવ્ય સુખ ભોગવે છે. ૧૨૮. यभरेन्द्रने जी सात सैन्य डाय छे. समां बांयनi, (१) पाय४, (२) मश्व, (3) रस्ता (४) भडिप अने. (५) २थ-ये प्रमाणे नाम छे. १२८. એઓ પણ દેવરૂપ છે, પરન્તુ કામ પડે છે ત્યારે સ્વામીના આદેશથી એવું રૂપ ધારણ કરે છે; નાયકના કહેવા પ્રમાણે જેમ નટે (નવનવા) વેષ ભજવે છે તેમ. ૧૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy