________________
क्षेत्रलोक ]
क्रोधान्विष्ट चमरेन्द्रनो ' उत्पात ' ।
कुर्वन्क्वचित् सिंहनादं क्वचिच्च गजगजितम् । पारवं क्वापि क्वचित्कलकलध्वनिम् ॥ ८२ ॥ क्षोभयन्निव पातालं कम्पयन्निव मेदिनीम् । तिर्यग्लोकं व्याकुलयन् स्फोटयिष्यन्निवाम्बरम् ॥ ८३ ॥ विद्युदृष्टिगर्जितानि रजस्तमांसि चोत्किरन् ।
त्रासयन् व्यन्तरान् देवान् कुर्वन् ज्योतिषिकान् द्विधा ॥ ८४ ॥ विमानस्याथ सौधर्मावतंसकस्य वेदिकाम्
श्राक्रम्यैकेनापरेण सुधर्मासंसदं पदा ॥ ८५ ॥
जघान परिघेणेन्द्रकीलकं त्रिस्ततोऽवदत् ।
क्व रे शक्रः क्व रे सामानिकाः क्व रे सुराः परे ॥ ८६ ॥ कुलकम् ॥ पातयाम घातयामि शातयाम्यधुना खिलान् । करोम्यप्सरसः सर्वाः स्वायत्ताः सह वैभवैः ॥ ८७ ॥
फलं मदाशातनायाः शक्रोऽनुभवतादिति । गिरः स्वाश्रुतपूर्वाः भ्रुकुटीभीषणो हरिः ॥ ८८ ॥
કાર્યાત્સગે રહેલા ભગવાનને નમસ્કાર કરી, આપને આશ્રયે હું યુદ્ધમાં જાઉં છુ, મને આપનુ શરણ છે ” એમ કહી પુન: અડદના રાશિ અને અમાવાસ્યાની રાત્રી સમાન ભાષણ, લક્ષયેાજન પ્રમાણ ઉત્તરવુંક્રિય શરીર કરી એ આકાશ માર્ગે ઉડયેા. ૭૭–૮૧.
( ५९ )
“
Jain Education International
કવચિત્ સિંહનાદ કરતા; કવચિત્ હસ્તી સમાન ગરવ અને કવચિત્ અન્ય સમાન હૈષારવ તે। કવચિત્ કલકલાટ કરી મૂકતા; વળી જાણે પાતાળને ક્ષેાભ પમાડતા હાયની, પૃથ્વીને ધ્રુજાવતા હાયની અને આકાશને ફાડી નાખતા હાયની એમ તીોલેાકને આકુળ व्याहुन हरी नामतो; योहिश वीणी, वरसाह, गर्भना, २०४ तथा अधार विस्तारतो; व्यન્તર દેવાને ત્રાસ પમાડતા અને જ્યાતિષીઓના ટુકડા કરી નાંખતા; એક પગથી સાધર્મેન્દ્રના વિમાનની વેદિકાપર તથા ખીજે પગે સુધર્માંસભાપર આક્રમણ કરીને, એણે પોતાના પિરઘવડે ઈન્દ્રકીલકપર ત્રણ પ્રહાર કર્યા. પછી વળી ખેલ્યા “ અરે ! સાધ, એનાસામાનિક દેવા ને બીજા બધા ક્યાં છે ? હમણાંજ એએને સર્વને પાડી દઇ મારી દઇ, હેરાન હેરાન કરી મૂકું ; આ અપ્સરાઓને અને એએના પરીવારને પણ હમણાં જ કબ્જે કરૂ છું. મારા જેવાની આશાતનાનું ફળ શુ' આવે છે એની ઇન્દ્રને ખખર પડશે. ૮૨-૮૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org