SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (५८ ) लोकप्रकाश । [ सर्ग १३ विचिन्त्येत्यवधिज्ञानोपयोगाच्चमराधिपः । सुसुमारपुरोद्यानेऽपश्यत् वीरजिनेश्वरम् ।। ७४ ॥ दध्यो चायं जिनो वीरः प्रतिमामेकरात्रिकीम् । प्रतिपद्याष्टमतपा एकपुद्गलदत्तहक् ॥ ७५ ॥ निर्निमेषो निष्प्रकम्पः कायोत्सर्गेऽस्त्यवस्थितः । एकादशाब्दपर्याये शरण्योऽस्तु स एव मे ॥ ७६ ॥ युग्मम् ॥ इति ध्यात्वावश्यकार्य त्यक्त्वार्हदर्चनादिकम् । उत्थायोत्पादशय्यायाः तद्देवदूष्यसंवृतः ॥ ७७॥ उपादाय प्रहरणरत्नं परिघमुद्धतः। तिगिछिकूटमुत्पातगिरिमागत्य सत्वरम् ॥ ७८ ॥ नव्यं वपुर्विधायैत्य सुसुमारपुरात् बहिः । अशोककाननेऽशोकतरोर्मूले शिलोपरि ॥ ७९ ॥ नमस्कृत्य जिनं युष्मन्निश्रया याम्यहं युधे । यूयं मे त्राणमित्युक्त्वा भूयोऽप्युत्तरवैक्रियम् ॥ ८० ॥ वपुर्णीष्मं माषराशिकुहूरात्रिसहोदरम् । कृत्वा योजनलक्षोच्चमुत्पपात नभस्तलम् ॥८॥ पंचभिः कुलकम् ।। ઈન્દ્ર છે. તેથી કદાચિત જે એના હાથનો માર ખાઈ મરવાનો વખત આવ્યા તો મારું શરણ y? ७3. એમ વિચારી એણે અવધિજ્ઞાનથી ઉપગ દીધે તે સુસુમારનગરના ઉદ્યાનમાં રહેલા શ્રી વીરજિનેશ્વરને એણે ભાળ્યા. ૭૪. એમને ભાળીને તરત જ એણે વિચાર કર્યો કે–આજે વિરપ્રભુ અઠ્ઠમનો તપ કરી, એક જ વસ્તુપર અનિમેષ દષ્ટિ રાખી, એક રાત્રીની પડિમા” અંગીકાર કરી નિશ્ચળપણે અગ્યાર વર્ષની પર્યાયવાળા કાયોત્સર્ગમાં રહ્યા છે, એમનું જ મને શરણ હો. ૭૫-૭૨. એવો નિશ્ચય કરી, ઉત્પાદશયામાંથી ઉઠી જિનપૂજા જેવાં અવશ્યનાં કાર્ય પણ પડતાં મેલી, શામાંના જ દેવદુષ્ય વસ્ત્રો પરિધાન કરી, પેતાનું પરિઘ નામનું પ્રહરણરત્ન એટલે શસ્ત્ર લઈ સવર ઉદ્ધતપાળે તિબિંછિકટ નામના ઉત્પાતપર્વત પર આવી ઉભો. ત્યાં નવીન શરીર કરી ત્યાંથી પછી સુસુમાર નગરની બહાર આવેલા અશોકવનમાં જઈ અશોકવૃક્ષની હેઠળ શિલાપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org |
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy