SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चमरेन्द्रनी सौधर्मेन्द्र प्रति असहिष्णुता । मृत्वामुष्यां राजधान्यां चमरेन्द्रतयाभवत । सर्वपर्याप्तिपर्याप्तः तत्कालोत्पन्न एव सः ॥ ६७ ॥ ऊर्ध्वमालोकयमास स्वभावात् ज्ञानचक्षुषा । श्रासौधर्मदेवलोकं तत्र दृष्ट्रा सुरेश्वरम् ॥ ६८॥ शक्रसिंहासनासीनं पीनतेजःसुखश्रियम् । अचिन्तयत् मुमुर्घः कः क्रीडत्येष ममोपरि ॥ ६९॥ कलापकम् ॥ ततः सामानिकान् देवान् स पाहूयेति पृष्टवान् । भो भोः क एष योऽस्माकमपि मूर्द्धनि तिष्टति ॥ ७० ॥ तेऽपि व्यजिज्ञपत् नत्वा स्वामिन्नेष सुधर्मराट् । नित्यास्थानव्यवस्थेयं सौधर्मेन्द्रासुरेन्द्रयोः ॥ ७१ ॥ हन्त तेऽन्ये येऽसुरेन्द्रा एनमित्थं शिरःस्थितम् । सेहिरे न सहेऽहं तु पातयिष्याम्यधः क्षणात् ॥ ७२ ॥ निश्चित्येति पुनश्चित्ते व्यमृशत् सोऽपि वज्रभृत् । यद्यनेनाभिहन्येऽहं शरणं मम कस्तदा ॥ ७३ ॥ પાપગમન કરી (પાદપ એટલે વૃક્ષ વગેરે પડ્યું ત્યાં પડયું રહે છે એમ પડયા રહી ) मृत्युपाभी सहारानी धानीमा यमरेन्द्रपणत्पन्न थया छ.६६-६७. વળી સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત એવા એણે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વાભાવિકપણે જ્ઞાનચક્ષુવડે છેક સૌધર્મ દેવલોક સુધી નજર ફેરવતાં શકના સિંહાસન પર બેઠેલો અત્યંત તેજસ્વી અને સુખસંપત્તિવાળા સાધર્મ-ઇન્દ્ર એની દષ્ટિએ પડયે. એને જોઈ એ વિચારવા લાગ્યમારે માથે આ કણ મેજ કરી રહ્યો છે ? એ તે શું મોત માગે છે? ૬૮-૬૯ એમ વિચારી એણે પિતાના સામાનિક દેવને બેલાવીને પૂછ્યું–અરે ! આપણે માથે quी अY छ ? ७०. એ વખતે એમણે પણ નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો—હે સ્વામિન, એ તો સધર્મેન્દ્ર છે. સંધર્મેન્દ્ર અને અસુરેન્દ્રને એજ પ્રમાણે રહેવાને પરાપૂર્વથી ચાલતે આવેલ રિવાજ છે. ૭૧. એ સાંભળી એણે કહ્યું–આવાને આમ માથાપર રહેવા દે એ બીજા. હું એ સહન કરનારે નહિં. હું તે એને ક્ષણમાં હેઠા પાડી દેવાને. ૭૨. આમ એણે નિશ્ચય કર્યો. પણ એ સાથે એને વિચાર આવ્યો કે–એ પણ વજધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy