________________
लोकप्रकाश।
[सर्ग १३
स एष साम्प्रतीनस्तु जम्बूद्वीपेऽत्र भारते । वेभेलाख्ये सन्निवेशे विन्ध्याचलसमीपगे ॥ ५९ ॥ श्रासीत् गृहपतिश्रेष्ठ: पूरणाख्यो महर्द्धिकः । जाग्रत्कुटुम्बजागाँ निशि संवेगमाप सः ॥ ६० ॥ युग्मम् ॥ प्रातर्निमन्त्र्य स्वजनान् भोज्यवस्त्रादिभिः भृशम् । सन्तोष्य ज्येष्टपुत्राय कुटुम्बभारमार्पयत् ॥ ६१ ॥ पतग्रहं दारुमयं कारयित्वा चतुःपुटं । दीक्षां लात्वा दानमयीं चक्रे सातापनं तपः ॥ ६२ ॥ षष्टस्यैव पारणायामुत्तीर्यातापनास्थलात् । भिक्षार्थमाटीत् बेभेले करे धृत्वा पतग्रहम् ॥ ६३ ॥ भिक्षां ददानः पान्थेभ्यः पतितां प्रथमे पुटे । काकशालावृकादीनां द्वितीयपुटसंगताम् ॥ ६४ ॥ तां मत्स्यकच्छपादीनां तृतीयपुटगां ददत् । पतितां च पुटे तुर्ये भिक्षामादत्स्वयं मिताम् ॥६५॥ युग्मम् ॥ एवं द्वादशवर्षाणि तपः कृत्वातिदुष्करम् । स पादपोपगमनमङ्गीकृत्यैकमासिकम् ।। ६६ ॥
વર્તમાન સમયનો ચમરેદ્ર આ જ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાપર્વતની સમીપમાં આવેલા “બેભેલ” નામના ગામડામાં “પૂરણ” નામે મહાસમૃદ્ધિવાન ગૃહસ્થ હતો. એક રાત્રીએ એના કુટુંબમાં જાગરણ હતું તે વખતે એને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રભાત થયે સ્વજનોને બોલાવી એમને ભોજનવસ્ત્રાદિથી સન્તોષી છ પુત્રને કુટુંબનો ભાર સંપી, ચાર ખાનાવાળું કાષ્ટ પાત્ર કરાવી એણે પિતાનાથી હરકોઈને દાન દઈ શકાય એવી દીક્ષા લીધી હતી. દીક્ષિત અવસ્થામાં આતાપના પૂર્વક તપશ્ચર્યા શરૂ કરી છઠ્ઠ છઠ્ઠને પારણે હાથમાં પાત્ર લઈ એ એજ “બેભેલ”માં ભિક્ષાથે ફરવા જતા. પાત્રના પહેલા ખાનામાં પડેલી ભિક્ષા વટેમાર્ગને, બીજા ખાનામાં પડેલી ભિક્ષા કાક સેચનક અને વરૂ આદિને તથા ત્રીજામાં પડેલી ભિક્ષા મસ્ય કાચબા આદિકને આપતે; અને ચોથા ખાનામાં પડેલી મિત ભિક્ષા પોતે વાપરતો. ૫૯-૬૫.
એ પ્રમાણે બાર બાર વર્ષ પર્યન્ત અતિદુષ્કર તપશ્ચર્યા કરી પ્રાતે એક માસનુ પાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org