________________
क्षेत्रलोक ] एनो चमरचंच ' आवास । एनो पूर्वभव ।
कामकेलिलालसस्तु जिनस्याशातनाभयात् । गत्वा बहिः सुधर्माया रमते रुचितास्पदे ॥ ५२ ॥ कदाचिच्चैष चमरचंचावासे मनोरमे।
सकांतः क्रीडितुं याति क्रीडोद्याने नृपादिवत् ॥ ५३ ॥ स चैवम्- अस्याश्चमरचंचाया नैऋत्यां ककुभि ध्रुवम् ।
षट्कोटीनां शतान् पंचपंचाशत्कोटीसंयुतान् ॥ ५४॥ पंचत्रिंशच लक्षाणि पंचाशच सहस्रकान् । योजनानामतिक्रम्य तस्मिन्नेवारुणोदधौ ॥ ५५ ॥ श्रावासो भाति चमरचंचश्चंचच्छ्रियां निधिः । कम्र:क्रीडारतिस्थानं चमरस्यासुरेशितुः ॥५६॥ विशेषकम् ॥ सहस्राण्येष चतुरशीतिमायतविस्तृतः। समंतत: परिक्षिप्तः प्राकारेण महीयसा ॥ ५७॥ सर्वं चमरचंचावत् प्रासादादि भवेदिह । न विद्यन्ते परं पंच सुधर्माद्याः सभाः शुभाः ॥ ५८॥
પૂર્વક જિનપૂજા કરી ત્યાંથી પરીવાર ‘સુધર્માસભા” માં આવી સિંહાસન પર આરૂઢ થઈ યથેચ્છપણે દિવ્ય ભેગો ભેગવે છે. ૪૮-પી.
ત્યાં એને કામગની ઈચ્છા થાય છે તો જિનેશ્વરના અવશેષ–અસ્થિની આશાતનાને ભયે, સભાની બહાર મનગમતે સ્થાને જઈ ત્યાં વિષપભેગ કરે છે. પર.
તે કઈ કઈવાર વળી પોતાની દેવીઓને લઈને પોતાના રમણિક “ચમચંચ” આવાસમાં કીડાથે જાય છે, પૃથ્વીપતિ રાજા પોતાની રાણીઓને લઈને કીડાદ્યાનમાં જાય છે એમ. ૫૩.
એ આવાસની હકીક્ત નીચે પ્રમાણે છે –
એ આવાસ ચમચંચા નગરીથી નૈઋત્યકાણમાં છ પંચાવન કોડ પાંત્રીસ લાખ અને પચાસ હજાર યોજન મૂક્યા બાદ એજ અરૂણોદધિ સમુદ્રમાં આવેલ છે. શોભાયમાન લક્ષમીના નિધાનરૂપ હોઈ એ ચમરેન્દ્રને રતિક્રીડા કરવા લાયકનું મનહર સ્થાન છે. એ લંબાઈ પહોળાઈમાં ચોરાશી હજાર જન છે અને એને ચારે બાજુ મોટો કોટ છે. અહિં પ્રાસાદ વગેરે સઘળાં વાનાં ચમચંચા પ્રમાણે છે. ફેર એટલે કે અહિં સુધર્માદિક પાંચ મનહર સભાઓ नथी. ५४-५८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org