________________
(४८) लोकप्रकाश ।
[ सर्ग १३ वमावासा इति ॥ श्रावासा नाम कायमानसन्निभा महामंडपा इति लघुसंग्रहणीवृत्तौ तत्वार्थभाष्येऽपि । तत्र भवनानि रत्नप्रभायां बाहल्यार्धमवगाह्य मध्ये भवन्ति इति उक्तम् । इति ज्ञेयम् ॥
चतुस्त्रिंशत्क्रमात्रिंशल्लक्षाः स्युर्दक्षिणोत्तराः। भवना असुराणां ते चतुःषष्टिश्च मीलिताः ॥ ५॥ लक्षाश्चतुश्चत्वारिंशचत्वारिंशद्वयोर्दिशोः । नागालयानां चतुरशीतिर्लक्षाश्च मीलिताः॥ ६ ॥ अष्टात्रिंशञ्चतुस्त्रिंशल्लक्षाः क्रमात् द्वयोर्दिशोः । सर्वाग्रेण सुपर्णानां गृहलक्षा द्विसप्ततिः ॥ ७॥ चत्वारिंशञ्च षट्त्रिंशदक्षिणोत्तरयोः क्रमात् । वैद्युतावासलक्षाः स्युः षट्सप्ततिश्च मीलिताः ॥ ८॥ एवमग्निकुमाराणां द्वीपवार्धिदिशां तथा ।
विद्युत्कुमारवत् संख्या भवनानां प्रकीर्तिता ॥९॥ કહે છે. અન્યત્ર વળી એમ કહ્યું છે કે ઉપરનાં અને હેઠળનાં હજાર હજાર જન શિવાયના શેષ ભાગમાં સર્વત્ર યથાસંભવ આવાસે છે. “ આવાસ ” નો અર્થ લધુસંગ્રહણીની ટીકામાં તથા “ તત્વાર્થભાષ્ય માં “ કાયાના પ્રમાણ જેવડા મહામંડપ” એ કહ્યો છે. વળી ત્યાં એમ કહ્યું છે કે આ “ભવને” છે તે રત્નપ્રભાપૃથ્વીમાં એની અદ્ધ જાડાઈ અવગાહીને મધ્યમાં રહેલાં છે.
અસુરોનાં ભવને ચાસઠ લાખ છે. ચોત્રીશલાખ દક્ષિણદિશામાં અને ત્રીસ લાખ उत्तरहिशामi. ५.
નાગકુમારનાં ચાર્યાશી લાખ ભવને છે. દક્ષિણમાં ચુમાળીશ લાખ અને ઉત્તરમાં याजी स. १.
સુવર્ણકુમારનાં બેઉ દિશાઓમાં અનુક્રમે આડત્રીસ લાખ અને ચૈત્રીશલાખ મળીને બહોતેર લાખ ભવને છે. ૭.
વિદ્યુતકુમારનાં બન્ને દિશાઓમાં અનુક્રમે ચાળીશ લાખ અને છત્રીસ લાખ મળીને छांतेर सपनो छ. ८.
અગ્નિકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર અને દિકુમારોના ભવનની સંખ્યા વિદ્યુતકુમાર प्रभारी डी. ६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org