________________
क्षेत्रलोक) 'भवनपति' देवोना दश प्रकार ।
(४९) पंचाशदथ षट्चत्वारिंशदिशोर्द्वयोः क्रमात् । लक्षा वायुसुरावासा: सर्वे षणवतिश्च ते ॥ १० ॥ चत्वारिंशत्तथा षट्त्रिंशदुक्ता दिग्द्वये कमात् । स्तनितानां गृहाः सर्वे लक्षाः षट्सप्ततिः किल ॥ ११ ॥ चतस्रः कोटयो लक्षा: षट् गृहा दक्षिणाश्रिताः। - उत्तराहास्तु षट्षष्टिः लक्षास्तिस्त्रश्च कोटयः ॥ १२ ॥ द्वयोर्दिशोश्च सर्वाग्रं भवनानामुदाहृतम् । कोटयः सप्त लक्षाणां द्वासप्तत्या समन्विताः ॥ १३ ॥ आकारेण सुषमया प्राकारपरिखादिभिः। व्यन्तराणां नगरवत् प्रायो ज्ञेयान्यमून्यपि ॥ १४ ॥ गुरूणि तान्यसंख्येयैर्मितानि खलु योजनैः । मध्यानि संख्येयैर्जम्बूद्वीपाभानि लघून्यपि ॥ १५ ॥ तत्रासुरनिकायस्य दक्षिणस्यां दिशि प्रभुः । चमरेन्द्रः शरच्चन्द्रचन्द्रिकाविलसद्यशः ॥ १६ ॥
વાયુકુમારોનાં ભવનો દક્ષિણ અને ઉત્તર બેઉ દિશામાં અનુક્રમે પચાસ લાખ અને છે તાળીશ લાખ મળીને છનું લાખ છે. ૧૦. | સ્વનિત કુમારોનાં ભવન બેઉ દિશાઓમાં અનુક્રમે ચાળીશ લાખ અને છત્રીશ લાખ મળીને એકંદર છોતેર લાખ છે. ૧૧.
એ ગણત્રીએ દક્ષિણ દિશામાં કુલ ચાર ફોડ ને છ લાખ ભવનો છે અને ઉત્તર દિશામાં ત્રણ કોડ ને છાસઠ લાખ છે. ૧ર.
એટલે બેઉ દિશાઓના સમગ્ર મળીને સાત કોડ ને હેતેર લાખ ભવન થયાં. ૧૩.
આ ભવને આકારમાં, શોભામાં તથા કોટ અને ખાઈ વગેરે પર પ્રાયઃ પૂવોકત વ્યસ્તરના નગરો જેવાં છે. ૧૪.
એમાં પણ એકદમ મોટા આવો છે તે અસંખ્ય જન પ્રમાણ છે, મધ્યમ આવાસો છે તે સંખ્યાત જન પ્રમાણ છે અને ન્હાનાં છે તે (પણ) જમ્બુદ્વીપ જેવડાં છે. ૧૫.
ત્યાં, દક્ષિણ દિશામાં અસુરકુમારોને સ્વામી “ચમરેન્દ્ર” છે, જેને શરડતુના ચંદ્રમાની ચંદ્રિકા જેવા સ્વચછ નિમેળ યશ ચાદિશ વિસ્તરી રહ્યો છે, ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org