SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (३८) लोकप्रकाश । [ सर्ग १२ रोहिणी च नवमिका ह्रीनाम्नी पुष्पवत्यपि । प्राणप्रिया इमाः प्रोक्ता जिनैः किंपुरुषेन्द्रयोः ॥ २२७ ॥ भुजगा भुजगवती महाकच्छा स्फुटाभिधा। चतस्रो जीवितेश्वर्यो महोरगाधिराजयोः ॥ २२८ ॥ सुघोषा विमला चैव सुस्वरा च सरस्वती । चतस्त्र: प्राणदयिता गन्धर्वाणामधीशयोः ॥ २२९ ॥ साम्प्रतीनास्तु कालादीनां दाक्षिणात्येन्द्राणां याः कमलादयः। ता नागपुरवास्तव्या द्वात्रिंशत्पूर्वजन्मनि ॥ २३० ॥ महाकालाद्योत्तरात्येन्द्राणां याः कमलादयः । साकेतपुरवास्तव्यास्ता द्वात्रिंशदपि स्मृताः ॥ २३१ ॥ एवं चतुःषष्टिरपि महेभ्यवृद्धकन्यकाः । स्वस्वनामप्रतिरूपजननीजनकाभिधाः ॥ २३२ ।। पुष्पचूलार्यिकाशिष्याः श्रीपार्धार्पितसंयमाः। शबलीकृतचारित्रा मासाधीनशनस्पृशः ॥ २३३ ॥ વળી પ્રત્યેક કિંપુરૂષેદ્રને હિણી, નવમિકા, હી અને પુષ્પવતી–એવા નામની ચાર પટ્ટરાણી છે. પ્રત્યેક ઉરગેન્દ્રને ભુજગા, ભુજગવતી, મહાકછા અને કુટા નામની ચાર છે. પ્રત્યેક ગન્ધદ્રને સુઘોષા, વિમળા, સુસ્વરા અને સરસ્વતી-એમ ચાર પટ્ટરાણીઓ છે. २२७-२२८. (અહિં ગ્રંથકર્તાએ રાક્ષસેન્દ્રોની પટ્ટરાણીઓના નામ કેમ નહિં આપ્યાં હોય?) સેળ ઈન્દ્રોમાંથી, દક્ષિણભાગના જે કાલ વગેરે આઠ ઈ-દ્રો છે એમની કમળા વગેરે બત્રીશે ઈંદ્રાણીઓ પૂર્વ જન્મમાં નાગપુરવાસી વૃદ્ધ કન્યાઓ હતી. અને ઉત્તરદિશાના મહાકાળ આદિક ઇન્દ્રોની કમળા વગેરે ઇન્દ્રાણીઓ છે એઓ સાકેતપુરવાસી વૃદ્ધ કન્યાઓ હતી. સમગ્ર થઈને ચોસઠે મોટા શ્રેષ્ઠીઓની ઉમર લાયક કન્યાઓ હતી. એમનાં માતાપિતાનાં નામ પણ એમનાં પિતાનાં નામને અનુસરતાં જ હતાં. એઓ એ પુષ્પચલા નામની આર્યાની શિષ્યાઓ થઈ હતી. એમણે શ્રી પાર્શ્વનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. એએનું ચારિત્ર અતિચારવાળું હોઈ, અદ્ધમાસનું અનશન કરી એઓ જ્યારે મૃત્યુ પામી ૧ મોટી ઉમર થયા છતાં કન્યાપણે રહેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy