SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૪ ) બ%ાશ [ ૨૦ कदाचित् ग्रहण इव विमानमुपलभ्यते । वृत्ताकृति ध्रुवराहोः कदाचित् न तथा च किम् ॥ ४३९ ॥ दिनेषु येषु तमसाभिभूतः स्यात् भृशं शशी । तेषूपलभ्यते वृत्तं विमानमस्य येषु च ॥ ४४० ॥ शशी विशुद्धकान्तित्वात् तमसा नाभिभूयते । वृत्तं विमानं नैतस्य दिनेषु तेषु दृश्यते ॥॥ ४४१ ॥ युग्मम् ।। तथोक्तम् । वदृच्छेओ कइवइ दिवसे धुवराहुणो विमाणस्त । दिसइ परं न दिसइ जह गहणे पव्वराहुस्स ॥ ४४२ ॥ अञ्चच्छं न हि तमसाभिभूय तेजं ससी विसुज्झन्तो। तेण न वट्टच्छेओ गहणे उ तमोतमो बहुलो ॥ ४४३ ।। इति भगवतीवृत्तौ ॥ લંબાઈ પહોળાઈ એક જનની છે, એથી ત્રણ ગણો એને પરિધિ છે અને અઢીસો ધનુષ્ય પ્રમાણ એની જાડાઇ છે ” ૪૨૮. ભગવતીસૂત્રની ટીકામાં પણ ઉલ્લેખ છે કે ગ્રહના વિમાનનું પ્રમાણ અર્ધ જન કહ્યું છે તે પ્રાય: સમજવું. અને તેથી રાહુ ગ્રહના વિમાનનું પ્રમાણ અધિક પણ સંભવે છે. ” કેટલાક વળી એમ કહે છે કે રાહનું વિમાન લધુ છે પણ એના અન્ધકારનો સમૂહ મહોટે છે તેથી ચંદ્રમંડળ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે ભગવતીસૂત્રની ટીકામાં બારમા પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે. તત્વ કેવળીગમ્ય. અહિં કોઈ વળી એક બીજી શંકા કરે છે કે “ગ્રહણ સમયની પેઠે કેઈક વખતે ધવરાહુનું વિમાન ગાળ દેખાય છે અને કેઈક વખતે એવું નથી દેખાતું તેનું શું કારણ?” ૪૩૯ એનો ખુલાસો એ છે કે –“જે દિવસમાં ચંદ્ર રાહુથી અત્યન્ત પરાભવ પામેલ હોય તે દિવસોમાં એ રાહુનું વિમાન ગાળ દેખાય છે, પણ જ્યારે ચંદ્રમા તેજસ્વી કાન્તિવાળે હોય ત્યારે રાહુ એનો પરાભવ કરી શકતો નથી અને તેથી એનું વિમાન મેળ દેખાતું નથી. ” ૪૪૦-૪૪૧. ભગવતીસૂત્રની વૃત્તિમાં પણ શિષે આવી જ શંકા કરેલી છે તેને ઉત્તર પણ આચાર આ જ ભાવાર્થ ન આપેલ છે. ૪૪૨-૪૪૩ વાળી બેઉ ગાથાઓના એ જ ભાવાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy