________________
क्षेत्रलोक ] - ' ग्रहण ' विषे उमन ।
(४६९) __यदा तु लेश्यामावृण्वन् पर्वराहुः बजत्यधः । पुष्पदन्तमण्डलयोः यथोक्तकालमानतः ॥ ४४४ ॥ तदा भवत्युपरागो यथार्ह चन्द्रसूर्ययोः जनैः ग्रहणमित्यस्य प्रसिद्धिः परिभाव्यते ॥ ४४५ ॥ युग्मम् ।।
जघन्यतस्तत्र षण्णां मासामन्ते शशिग्रहः । उत्कर्षतो द्विचत्वारिंशतो मासामतिक्रमे ॥ ४४६ ॥ मासैर्जघन्यतः षड्भिर्जायते तरणिग्रहः । संवत्सरैरष्टचत्वारिंशतोत्कर्षतः पुनः ॥ ४४७ ॥ __ यदा स्वर्भाणुरागच्छन् गच्छन् वा पुष्पदन्तयोः । लेश्यामावृणुयातर्हि वदन्ति मनुजा भुवि ॥ ४४८ ॥ चन्द्रो रविर्वा तमसा गृहीत इाते यद्यथ । लेश्यामावृत्य पार्श्वेन गच्छत्यर्कशशांकयोः ॥ ४४६ ॥ तदा वदन्ति मनुजा रविणा शशिनाथवा । राहोः कुक्षिभिन्न इति यदा पुनर्विधुतुदः ॥ ४५० ॥ अर्केन्दुलेश्यामावृत्यापसर्पति तदा भुवि । वदन्ति मनुजा वान्तौ राहुणा शशिभास्करौ ॥ ४५१ ॥
चतुर्भिःकलापकम् ॥ હવે કંઈક “ગ્રહણ” વિષે કહે છે.
જ્યારે પર્વરાહ સૂર્ય કે ચંદ્રમાની લેશ્યાને (કતિને) આવરતો છતે યક્ત કાળે સૂર્ય કે ચંદ્રની નીચે જાય છે ત્યારે સૂર્ય ચંદ્રનો યથાયોગ્ય ઉપરાગ (ઢંકાવાપણું) થાય છે–તે લોકોમાં
ना नामथी साय छे. ४४४-४४५.
ચંદ્રગ્રહણ જઘન્યતઃ છ માસે અને ઉત્કૃષ્ટત: બેંતાળીશ માસે થાય છે, જ્યારે સૂર્યअक्षय धन्यत: छ भासे भने उत्कृष्टत: माजी२ वर्षे थाय छे. ४४६-४४७.
સૂર્યચંદ્રની નીચેથી જતાં આવતાં રાહુ જ્યારે એની વેશ્યાને (તેને) આચ્છાદિત કરે છે ત્યારે લેકે કહે છે કે એને અન્ધકારે (હુએ) પકડી રાખ્યા છે. વળી એ જ્યારે એની લેસ્થાને આવરતે એઓની પડખેથી ચાલ્યા જાય છે ત્યારે લોકો કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org