________________
(४६०) लोकप्रकाश ।
[सर्ग २० अम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ च । ___ यत्तु षष्टीभागीकृतयोजनसत्कैकविंशतिभागाधिकत्वं तत्तु संप्रदाय गम्यम् । अन्यथा चन्द्राधिकारे साधिकद्वाषष्टिमुहर्त्तप्रमाणमण्डलपूर्तिकालस्य छेदराशित्वेन भणनात् सूर्याधिकारसत्कषष्टिमुहूर्त्तप्रमाणमण्डलपूर्त्तिकालस्य छेदराशित्वेन अनुपपद्यमानत्वात् इति दृश्यते। तदत्र तत्वं बहुश्रुतगम्यम् ॥
पंचयोजनसहस्राः पंचविंशतियुक्शतम् । योजनस्य तथैकस्य पंचविंशतिसंयुतैः ॥ ३६१ ॥ त्रयोदशभिः सहस्रः भक्तस्य सप्तभिः शतैः । भागा नवत्यघिकानि शतान्येकोनसप्ततिः ॥ ३६२ ॥ मुहर्तगतिरेषेन्द्रोः सर्वपर्यन्तमण्डले । अथात्रैव दृष्टिपथप्राप्तिः विविच्यतेऽनयोः ॥ ३९३ ॥ एकत्रिंशता योजनसहस्ररष्टभिः शतैः।
एकत्रिंशः सर्वबाह्ये दृश्यते मण्डले विधू ॥ ३९४ ॥
अत्र सूर्याधिकारोक्तम् तीसाए सष्ठिभाएहिं इत्यधिकं मन्तव्यम् । इति जम्बूद्वीपप्रज्ञप्तौ ॥
પણ એની ટીકામાં કહ્યું છે કે—“૧ યજનના 33 જેટલું જે અધિકપણું કહ્યું છે તે સંપ્રદાયગમ્ય છે, નહિં તે ચંદ્રના અધિકારમાં કંઈક અધિક એવા ૬૨ મુહૂર્તમાં મંડળ પૂરવાના કાળને છેદરાશિ પણ કહેવાથી સૂર્યના અધિકાર પરત્વે કહેલા ૬૦ મહત્ત જેટલા મંડળપુત્તિકાળને છેદરાશિપણું પ્રાપ્ત થઈ શકે નહિં” એમ છે. માટે અહિં તત્ત્વ શું તે બહુ શ્રત જાણે. ' સર્વથી છેલ્લા મંડળમાં, બેઉ ચંદ્રમાની મુહૂર્તગતિ ૫૧૨૫ફ, જન છે અને દષ્ટિમાર્ગપ્રપ્તિ ૩૧૮૩૧ પેજને છે અર્થાત ૩૧૮૩૧ જનથી લેકેને દષ્ટિગોચર થાય છે. ૩૯૧3८४.
આ સંબંધમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં કહ્યું છે કે–અહિં સૂર્યના અધિકારમાં હેલા અધિક જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org