SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ओनी प्रत्येक मंडळे मुहूर्त्तगति । ( ४५९ ) अत्र उपपत्तिः । योजनद्विशती त्रिंशा या वृद्धिः प्रतिमण्डलम् । उक्ता परिरये गुण्या सा द्विशत्यैकविंशया ॥ ३८५॥ भक्ता त्रयोदशसहस्रादिना राशिना च सा । दत्ते त्रियोजनीं शेषानंशानपि यथोदितान् ॥३८६॥ युग्मम् ॥ सर्वान्तर्मण्डले चन्द्रौ जनानां दृष्टिगोचरौ । सहस्रैः सप्तचत्वारिंशता त्रिषष्टियुक्तया ॥ ३८७॥ द्विशत्या च योजनानां एकस्य योजनस्य च । षष्ट्यंशैरेकविंशत्या तत्रोपपत्तिरुच्यते ॥ ३८८ ॥ युग्मम् ॥ अन्तर्मण्डलपरिधेर्दशांशे त्रिगुणीकृते । इन्द्रोः प्रकाशक्षेत्रं स्यात् तापक्षेत्रमिवार्कयोः ॥ ३८९ ॥ अर्धे प्रकाशक्षेत्रस्य पूर्वतोऽपरतोऽपि च । इन्द्रोरपि दृष्टिपथप्राप्तिः विवस्वतोरिव ॥ ३९० ॥ तथा च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रम् । तयाणं इहगयस्स मणुसस्स सीयालीसाह जोअणसहस्सेहिं दोहियतेवठेहिं जोणसएहिं एगवीसाए सहिभाएहिं जोअणस्स चंदे चख्खुफासं हव्वमागच्छइ ॥ એની સમજણુ આ પ્રમાણે:—પ્રત્યેક મંડળે ઘેરાવામાં જે ૨૬૦ ચેાજનની વૃદ્ધિ કહી છે તેને ૨૨૧ વડે ગુણી ૧૩૭૨પ વડે ભાગવા એટલે ૩પ યાજન આવી રહેશે. ૩૮૫-૩૮૬. સર્વાન્તર એટલે સર્વેથી અંદરના મંડળમાં હાય ત્યારે એઊ ચદ્રમા ૪૭૨૬૩૨૦ ચેાજનથી લેાકેાને ષ્ટિગાચર થાય છે. ૩૮૭–૩૮૮, એ કેવી રીતે તે સમજાવે છે:-સર્વથી અંદરના મંડળના ઘેરાવાના દશાંશને ત્રણગણા કરા. એટલે જે આવશે તે સૂચના તાપક્ષેત્રની પેઠે બેઉ ચદ્રમાનું પ્રકાશક્ષેત્ર આવશે. પછી પૂર્વ અને પશ્ચિમ એમ બેઊ તરફ પ્રકાશક્ષેત્રનું અધ કરવાથી, સૂર્યના દષ્ટિમાર્ગની પ્રાપ્તિની જેમ ચદ્રોના ષ્ટિ માર્ગની પ્રાપ્તિ આવે છે. ૩૮૯-૩૯૦. આ સંબંધમાં જમ્મુદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કેઃ— “ અહિં રહેલા લેાકેાને બેઉ ચંદ્રમા ૪૭૨૬૩ ચેાજનથી ષ્ટિગેાચર થાય છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy