SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ (४५०) लोकप्रकाश । [सर्ग २० अष्टाविंशा चतु:शत्येतस्याश्च भजने सति । चतुर्दशभिराप्यन्ते त्रिंशदंशाः पुरोदिताः ॥ ३१६ ॥ शेषा अष्टौ स्थिता भाज्या भाजकाश्च चतुर्दश । भागाप्राप्त्यापवत्येते ततो द्वाभ्यामुभावपि ॥ ३१७ ॥ भागभागास्ततो लब्धाश्चत्वारः साप्तिका इति । एतच्चतुर्दशगुणं कर्तव्यं प्रथमं त्विह ॥ ३१८ ॥ पंचत्रिंशद्योजनानि चतुर्दशगुणानि वै । शतान्यभवंश्चत्वारि नवत्याढ्यानि येऽपि च ॥ ३१९ ॥ त्रिंशदेकषष्टिभागाश्चतुर्दशगुणीकृताः। जाताः शतानि चत्वारि विंशत्याढयानि ते त्वथ ॥ ३२० ॥ एकषष्ट्या विभज्यन्ते योजनप्राप्तये ततः। लब्धा षट्योजनी शेषाश्चतुःपंचाशदंशकाः ॥ ३२१ ॥ सप्तभक्तस्यैकषष्टिभागस्य या चतुर्लवी।। चतुर्दशगुणा सापि षट्पंचाशत् भवन्त्यमी ॥ ३२२ ॥ अष्टावेकषष्टिभागाः जायन्ते सप्तभाजिताः।। द्वाषष्टिरेते स्युः प्राच्यचतुःपंचाशता युताः ॥ ३२३ ।। ૪૯૭ ને ૧૪ વતી ભાંગે એટલે ભાગમાં ૩૫ પૂર્ણ યજન અને ૩૦૬ એકસઠાંશ એજન मा. २॥ प्रमाणे ૪૯૭ જનને ચાદે ભાંગતાં ભાગમાં ૩૫ આવ્યા. ભાજક અને ભાગને ગુણાકાર ૪૯૦ થયે તેને ૪૭ માંથી બાદ કરતાં બાકી ૭ જન રહ્યા, તે રહેલા ૭ એજનને ૬૧ વડે ગુણી એક અંશ ભેળવતાં ૪૨૮ અંશ આવ્યા તેને ૧૪ વડે ભાગતાં ૩૦ એકસઠીઆ ભાગ આવ્યા અને ૮ અંશ વધ્યા તે ઉપર વધેલા આઠ અંશને ચંદે ભાંગતાં જ અથવા $ આવ્યા. એટલું૩૫ ૐ જન ચંદ્રના દરેક મંડળનું આંતરૂં સમજવું. ૩૧૩-૩૧૮ આ આવેલા આંતરાને ૧૪ વડે ગુણતાં પણ ઉપર અંક આવશે તે આ પ્રમાણે – ૩૫ જનને દે ગુણતાં ૪૯૦ આવ્યા. ૩૦ એકસઠીઆ ભાગને ૧૪ વડે ગુણતાં ૪૨૦ આવ્યા. તેને ૬૧ વડે ભાંગતાં ૬ જન આવ્યા ને ૫૪ અંશ વધ્યા. પછી ચાર સાતી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy