SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] -चंद्रमंडळोनी अवाधा. (२)। (४५१) एकषष्ट्यैषां च भागे प्राप्तं सैकाशयोजनम् । योज्यतेऽशश्चांशराशौ योजनं योजनेषु च ॥ ३२४ ॥ एवं च योजनानां पंचशती दशोत्तरैकषष्टिजाः।। ___ अष्टचत्वारिंशदंशाः मण्डलक्षेत्रसंमितिः ॥ ३२५ ॥ कृतैवं मण्डलक्षेत्रपरिमाणप्ररूपणा । संख्याप्ररूपणां त्वेषामाहुः पंचदशात्मिकाम् ॥ ३२६ ॥ तत्र पंचमण्डलानि जम्बूद्वीपे जिना जगुः । शेषाणि तु दशाम्भोधौ मण्डलान्यमृतद्युतेः ॥ ३२७ ॥ अबाधा तु त्रिधा प्रागवत् तत्राद्या मेपेक्षया । ओघतो मण्डलक्षेत्राबाधाऽन्या प्रतिमण्डलम् ॥ ३२८ ॥ तृतीया तु मिथोऽवाधा शशिनोः प्रतिमण्डलम् । तत्रोघतोऽर्कवत् मेरोः मण्डलक्षेत्रमीरितम् ॥ ३२६ ॥ चतुश्चत्वारिंशतैव सहस्ररष्टभिः शतैः। विंशत्याढ्यैः योजनानाम् इयतैवाद्यमण्डलम् ॥ ३३० ॥ ભાગને ચંદે ગુણતાં પદ આવ્યા તેને સાતે ભાંગતાં ૮ આવ્યા તેને ૫૪ અંશમાં ભેળવતાં ૬૨ થયા તેને એકસઠ વડે ભાગતાં ૧ પેજન આવ્યો ને એક એકસઠીઓ ભાગ વધ્યો તેને ૪૯૬ માં ભેળવતાં ૪૯૭ ૬ ચૈદ આંતરાનું પ્રમાણ આવ્યું. હવે આપણે મંડળક્ષેત્રનો વિસ્તાર કાઢો છે તે ૧૩ યોજનને ચદે આંતરાના વિસ્તાર ૪૯૭ જન સાથે મેળવતાં ૧૧૦ 3 જન પ્રમાણ આવશે. ૩૧૯-૩ર૫. આ પ્રમાણે ચંદ્રમંડળના ક્ષેત્રના પ્રમાણની પ્રરૂપણ કરી. એ ચંદ્રમંડળોની સંખ્યા પંદરની છે તેમાં પાંચ જમ્બુદ્વીપમાં છે અને શેષ દશ લવણ સમુદ્ર ઉપર છે. ૩ર૬-૩ર૭. वे यदना मानी था'.विय ४९ - (२) સૂર્યના સંબંધમાં કહી ગયા તેમ આ ચંદ્રમાના સંબંધમાં પણ અબાધા ત્રણ પ્રકારે છે: (૧) એઘથી મેરૂની અપેક્ષાએ અબાધા, (૨) પ્રત્યેક મંડળે મંડળક્ષેત્રની અબાધા, અને ( 3 ) प्रत्ये भणे यद्रभानी ५२२५२ अाया. ३२८-३२६. ઘથી મેરૂની અપેક્ષાએ સૂર્યની પેઠે ચંદ્રમાનું મંડળક્ષેત્ર કહેલું છે. એટલે તેનું પહેલું મંડળ માળીશ હજાર આઠસે ને વીશ જન મેરૂથી દુર રહેલું છે. ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy