SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ (४४२) लोकप्रकाश । [ सर्ग २० पंचाशीतिः सातिरेका संपूर्णा सैव कुत्रचित् । साधिका चतुरशीतिः क्वापि सा केवला क्वचित् ॥ २६६ ॥ व्यशीतिः साधिका क्वापि योजनानां यथायथम् ।। सर्वान्तर्मण्डलं यावद् भाव्यं तच्च प्रदर्शितम् ॥ २६७॥ विशेषकम् ॥ यद्यपि बाह्यतृतीयमण्डलात् द्वयशीत्यधिकशततमे सर्वाभ्यन्तरमण्डले यथोक्तकरणेन व्यशीतोजनानि द्वाविंशतिः षष्टिभागाः योजनस्य एकस्य षष्टिभागस्य सत्काः पंचत्रिंशदेकषष्टिभागाः ८३३२+(६x६४) एवं रूपः क्षेप्यराशिर्भवति तथापि येऽत्र ध्रुवकात् षट्त्रिंशत् यथोक्तरूपाः शोधिताः ते कलया न्यूना अपि पूर्णा एव विवक्षिताः ततः किंचदधिकं निर्गतम् तच्च अधिकं सर्वाभ्यन्तरमण्डले एकत्र पिण्डितं सत् अष्टषष्टिः एकषष्टिभागा भवन्ति । ततः ते भूयः क्षेप्यराशौ क्षिप्यन्ते ततः जातः क्षेप्यराशिः ८३३३+(६x६३ ) । अस्मिंश्च राशौ सर्वाभ्यन्तरानन्तराद्वितीयमण्डलगतदृक्पथपरिमाणे योजिते सति यथोक्तं सर्वाभ्यन्तरमण्डले दृक्पथपरिमाणं भवतीति ज्ञेयम् ॥ कथं चैव योजनानां सहस्रैः दूरगावपि । आसन्नाविव दृश्येते तरणी उदयास्तयोः ॥ २६७ ॥ પૂર્વોક્ત રીતિએ વધતું જતું છે. એમાં ક્ષેધ્યરાશિ એટલે જે ઉમેરવાની રકમ છે તે ક્યાંક પંચાશી યોજનથી જરા અધિક, કયાંક પંચાશી એજન, કયાંક ચારાશી ચાજનથી કંઈક અધિક, કયાંક વળી રાશી જ જન અને કયાંક ત્રાશી એજનથી કંઈક અધિક છે–એમ સર્વાન્તર મંડળ પર્યન્ત યથાયોગ્ય ભાવવું. જે કે બહારના ત્રીજા મંડળથી સભ્યન્તરના એટલે ૧૮૨ મા મંડળમાં પૂર્વોક્ત કરણ પ્રક્રિયા ” વડે તો ૮૩ પૂર્ણ યોજન, ૨૨ સાઠાંશ અને ૩૫ એકસઠીઆ અંશ-એટલી ક્ષેખ્યરાશિ થાય છે. તે પણ અહિં આપણે તે “ધ્રુવાંક’ માંથી ઉપર કહ્યા મુજબ ૩૬ એકસઠીઆ ભાગ બાદ કર્યા છે તે એક કળા જેટલા ન્યુન છતાં પૂરા બાદ કર્યા છે–કંઈક અધિક બાદ કર્યા છે તેથી તે “અધિક” એકત્રિત થતાં સર્વથી અંદરના મંડળમાં ૬૮ એકસઠીઆ અંશ જેટલું થાય છે અને તેથી તે ફરીથી “ ક્ષેખ્યરાશિ” માં ભેળવતાં ૮૩ પૂ જન ૨૩ સાઠાંશ અને કર એકસઠીઆ અંશ-આટલે “ખરાશિથયો. આ “ક્ષેપરાશિ ” સભ્યન્તરથી બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy