SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રોજ ] દૃષ્ટિાચત્તિ ( ૨) मध्याह्वे तु योजनानामष्टशत्यां स्थितावपि । दूरस्थाविव दृश्येते कथमुष्णत्विषौ ननु ॥ २६८ ॥ अत्रोच्यते दूरत्वेन प्रतिघातात् स्वबिम्बमहसां रवी। आसन्नौ सुखदृश्यत्वात् ज्ञायते उदयास्तयोः ॥ २६९ ॥ मध्याह्ने चासन्नतया प्रसर्पत्तीवरश्मिभिः । ज्ञायते दुर्निरीक्ष्यत्वादासन्नावपि दूरगौ ॥ २७० ॥ तथा चागमः ॥ लेस्सापडिघाएणं उग्गमणमुहत्तंसि दूरे अ मूले अ दीसंति ॥ अत्र दूरे चेति दृष्ट्रस्थानापेक्षया विप्रकृष्टे मूले चेति दृष्टप्रतीत्यपेक्षया आसन्ने इति भगवतीसूत्रशतक ८ उद्देश ८॥ दूरत्वादेव भूलग्नाविव तावुदयास्तयोः। नैकव्यादेव दृश्येते मध्याह्ने खाग्रगाविव ॥ २७१ ॥ મંડળમાંના દષ્ટિપથના માપમાં ભેળવવાથી યુક્ત સભ્યન્તર મંડળમાંના દષ્ટિમાર્ગનું પ્રમાણુ આવે છે–એમ સમજવું. અત્ર કઈ જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે—બેઉ સૂર્યો ઉદયાસ્ત સમયે હજાર યોજન દૂર છતાં આપણું નજીક કેમ દેખાય છે? વળી મધ્યાહુને આઠસે જન જેટલા ઉંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ? તે પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે –ઉદયાસ્તકાળે રત્વને લઈને એમના બિઓના તેજનો પ્રતિઘાત થાય છે તેથી સુખે જોઈ શકાય છે. તેથી જાણેએએ નજીકમાં હોય એવા દેખાય છે. વળી મધ્યાહુને નજીક હાઇને એના વિસ્તરી રહેલાં તીવ્ર કિરણેને લઈને દુ:ખે જોઈ શકાતા હોવાથી (નજીકમાં હોવા છતાં ) દૂર રહેલા હોય એમ વર્તાય છે. ૨૭૦. આગમમાં પણ કહ્યું છે કે ઉદયકાળ, દૂર હોવા છતાં લેસ્થાના પ્રતિઘાતને લઈને નજદીકમાં હોય એવા લાગે છે, (દૂર એટલે જોનારના સ્થાનની અપેક્ષાએ દૂર; નજીક એટલે જેનારને પડતી પ્રતીતિની અપેક્ષાએ નજીક). (ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ૮). | દર હોવાથી જ એઓ બંને ઉદયાસ્ત કાળે પૃથ્વીને અડીને રહેલા હોય એવા દેખાય છે; અને નજીક હોવાથી જ એઓ મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય એમ દેખાય છે. ર૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy