SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] दृष्टिपथ प्राप्ति । सर्वबाह्यात्तृतीयादिमण्डलेष्वथ दृक्पथम् । ज्ञातुं गुणितया षट्त्रिंशतैकद्व्यादिसंख्यया ॥ २५८ ॥ ध्रुवांकात् न्यूनतेऽसौ स्यात् चेप्यराशिरनेन च । प्राच्यमण्डल ग्मार्गो युक्तः स्यादिष्टमण्डले ॥ २५९ ॥ तथाहि तृतीये मण्डले बाह्यात् पत्रिंशदेकताडिता । ध्रुवकात्तदवस्थैव विशोध्यते ततः स्थितम् ॥ २६० ।। पंचाशीतिः योजनानि षष्टिगाश्च लवा नव । षष्ट्यंशस्यैकस्य लवाः चतुर्विंशतिरेव च ॥ २६९ ॥ युग्मम् ॥ द्वितीयमण्डलस्याक्षिगोचरोऽनेन संयुते । तृतीयमण्डले दृष्टिपथमानं भवेदिदम् ॥ २६२ ॥ योजनानां सहस्राः स्युः द्वात्रिंशत्सैकयोजनाः । भागाः एकोनपंचाशद्योजनस्य च षष्टिजाः ॥ २६३ ॥ एकषष्टिविभक्तस्यैकस्य षष्टिलवस्य च । त्रयोविंशतिरेवांशा एवं सर्वत्र भावना ॥ २६४ || विशेषकम् | एवमन्तः प्रविशतः सूर्यस्य बाह्यमण्डलात् । पूर्वोक्तरीत्या हग्मार्गप्रमाणे वर्द्धिते रवेः ॥ २६५ ॥ ( ४४१ ) હવે સબાહ્ય મડળથી તૃતીય આદિક મંડળામાં ષ્ટિપથનુ માપ જાણવા માટે છત્રીશને એક એ આદિક સંખ્યા વડે ગુણવાથી જે રકમ આવે એટલા એકસડીઆ ભાગને ધ્રુવ રકમમાંથી બાદ કરતાં જે રકમ આવે તે રકમને પૂર્વના મડળના દૃષ્ટિપથના માપમાં ઉમેરવી. पेटले ईष्ट मंडणमां ( सूर्यना ) दृष्टिपथनु भाष आवशे. २५८-२५८. જેમકે, બહારના મંડળથી ત્રીજા માંડળમાં એક વડે ગુણેલી છત્રીશની રકમ (ટ્ટુ)ને ધ્રુવાંકમાંથી બાદ કરી. એટલે પચાશી પૂર્ણ યેાજન, નવ સાઠાંશ યેાજન તથા એક સાઠાંશ યેાજન ના ચાવીશ એકસઠીઆ ભાગેા–એટલુ આવશે. એ ખીજા મંડળના દષ્ટિપથના માપમાં ઉમેરા એટલે ખત્રીશ હજાર ને એક પૂર્ણ ચેાજન, એગણપચાસ સાઠાંશ ચેાજન તથા એક સાઠાંશ ચેાજનના ત્રેવીશ એકસઠાંશ-એટલું આવશે. એ ત્રીજા મંડળના દૃષ્ટિપથનું માપ આવ્યું. આ अभाये सर्वत्र लाववु. २६०-२६४. એવી રીતે બહારના મંડળથી અંદરના મંડળમાં પ્રવેશ કરતાં સૂર્યના દ્રષ્ટિપથનુ પ્રમાણુ 56 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy