SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] घनीकृत लोकमाननी रज्जुसंख्या । ( २५ ) एवमेष सप्तरज्जुमानो लोको घनीकृतः। यत्र क्वाप्यागमेऽभ्रांशश्रेणिरुक्तास्य सा ध्रुवम् ॥ १३६ ॥ अस्मिन् घनीकृते लोके प्रज्ञप्ता घनरज्जवः । त्रिचत्वारिंशताढयानि शतानि त्रीणि तात्विकैः ॥ १३७ ॥ तश्चैवम् । अायामरज्जवः सप्त सप्तभिर्व्यासरज्जुभिः। हता एकोनपंचाशत् भवन्ति धनरजवः ॥ १३८ ॥ सप्तभिर्गुणिता एता बाहल्यसप्तरज्जुभिः । यथोक्तमानाः पूर्वोक्ता भवन्ति धनरज्जवः ।। १३९ ॥ चतुर्गुणत्वे चासां स्युः सर्वाः प्रतररजवः । अधिकानि द्विसप्तत्या शतान्येव त्रयोदश ॥ १४० ॥ श्रासामपि चतुर्नत्वे भवन्ति सूचिरजवः । चतुःपंचाशच्छतानि ह्यष्टाशीत्यधिकानि च ॥ १४१॥ चतुर्भिर्गुणने त्वासां खंडुकान्येकविंशतिः । सहस्त्राणि नवशती द्विपंचाशत्समन्विता ॥ १४२ ॥ इति धनीकृतलोकमानम् ॥ આ મુજબ આ લેકનું “ઘન” કરવા માટે, ત્રણ બાજુ સરખી જોઈએ એ ત્રણેનું માન સાત સાત રજજુ નક્કી થયું. આગમમાં કેક કેક સ્થળે આકાશપ્રદેશની શ્રેણિ કહી છે से निश्चये धनीत सोनी ( सातरानी ) ४ सभावी. १७९. આ પ્રમાણે આ લોકનું “ઘન ૭૪૭૪૭ એટલે ત્રણ તેંતાળીશ ઘન રજુ થયું. કારણકે હરકોઈ વસ્તુની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણાકાર—એ એનું “ઘન કહેવાય. १३७-१36. એ ત્રણસો તેતાલીશ ઘન રજજુને ચારે ગુણવાથી તેરસો ને બહેતર પ્રતરરજજુ થાય. એ પ્રતર રજજુને વળી ચારે ગુણવાથી પાંચ હજાર ચારસો અડ્યાશી આવ્યા એ એના સૂચીરજજુ થયા. એના પણ ચારગણું કરવાથી એકવીશ હજાર નવસે બાવન આવ્યા–એ सेना थया. १४०-१४२. प्रभारी सोनु 'धन' समन्यु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy