SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (२४) लोकप्रकाश । [ सर्ग १२ तदेतदुपरितनं गृहीत्वाधं निवेशयेत् । अधस्तनं संवर्तितलोकार्धस्योत्तरांतिके ॥ १२८॥ एवं संयोजने चाधोलोकखंडोच्छ्येऽस्ति यत् । अतिरिक्तमुपरितनात्तखंडित्वाभिगृह्य च ॥ १२९ ।। ऊर्ध्वलोकार्धबाहल्यपूत्यै चोर्ध्वायतं न्यसेत् । एवमस्य सातिरेका बाहल्यं पंच रज्जवः ।। १३० ।। तथास्त्यधोलोकखंडं देशोनसप्तरज्जुकम् । बाहल्येनोपरितनं त्वधिकपंचरज्जुकम् ॥ १३१ ॥ ततश्चाधस्तने खंडे न्यून रज्जुद्वयं किल । अतिरिक्तमतोऽस्यार्धे द्वितीयस्मिन्निवेशयेत् ॥ १३२ ॥ सर्वस्यास्य चतुरस्त्रीकृतस्य भवति क्वचित् । रज्ज्वसंख्येयभागाढ्या बाहल्यं रजवो हि षट् ॥ १३३ ॥ तथापि व्यवहारेण बाहल्यं सप्त रज्जवः । मन्यते व्यवहारो हि वस्तुन्यूनेऽपि पूर्णताम् ॥ १३४ ॥ विष्कम्भायामतोऽप्येवं देशोनाः सप्त रजवः । व्यवहारेण विज्ञेयाः संपूर्णाः सप्त रजवः ॥ १३५ ॥ હવે આ ઊર્ધકાને લઈને ઉલટાવેલા નીચલા લોકાર્ધના ઉત્તરભાગની પાસે २था५३।. १२८. એમ સંજન કરતાં અલેકપંડની ઉંચાઈ સાત ૨જુથી જેટલી અતિરિક્ત એટલે વધારે છે તેને ઉપરથી ભાંગીને-ત્યાંથી લઇને, ઊર્થ લોકાર્ધની જાડાઈ પૂરવા માટે સ્થાપવી. એમ કરવાથી એની જડાઈ ‘પાંચ રજજુથી કંઇક વિશેષ’ જેટલી થશે. હવે અલકખંડની જડાઈ લગભગ સાત રજજુ છે અને આની જાડાઈ લગભગ પાંચ રજજુ આવી, એટલે અલેકની, લગભગ બે રજજુ વધારે થઈ. આ વધારે એના બીજ અઈમાં નાખી એ સર્વને ચોખંડા કરવા. એટલે ક્યાંક એની જડાઈ ‘ઇ ૨જુ ઉપર રજજુને અસંખ્યય ભાગ એટલી આવશે. (એટલે કે સાત રજજુથી તે ઓછી રહેશે). તેપણ વ્યવહારથી એ સાત રજુ ગણવી, કેમકે વ્યવહારન), કંઈક ન્યૂન વસ્તુ પણ પૂર્ણ મનાય છે. ૧૨૯-૧૩૪ એ જ પ્રમાણે પહોળાઈ અને લંબાઈ પણ સાત રજથી કંઇક જુન હોવા છતાં વ્યવहारनये पूरी सातवी . १3५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy