SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ (४३०) लोकप्रकाश । [ सर्ग २० मेरोर्दिशि योजनानां वार्डो त्रिंशं शतत्रयम् । द्वीपे च पंचचत्वारिंशत्सहस्रास्ततः परम् । १८९ ॥ त्रयस्त्रिंशत्सहस्राणि सत्र्यंशं योजनत्रयम् । करप्रसारो भान्वोः स्याल्लवणाब्धौ शिखादिशि ॥ १९० ।। ऊर्ध्वं तु योजनशतं तुल्यं सर्वत्र पूर्ववत् । अष्टादश योजनानां शतान्यधस्तथैव च ॥ १९१ ॥ इति क्षेत्रविभागेन दिनरात्रिमानप्ररूपणा तत्प्रसंगादातपतमःसंस्थानादिप्ररूपणा च ॥ कृता क्षेत्रविभागेन दिनरात्रिप्ररूपणा । परिक्षेपमिति ब्रूमः साम्प्रतं प्रतिमण्डलम् ॥ १९२ ॥ ___ वगाह्योभयतो द्वीपे सर्वान्तर्मण्डलं स्थितम् । साशीतियोजनशतम् द्विघ्नं कार्यमिदं ततः॥ १९३ ॥ सषष्टियोजनशतत्रयं जातमिदं पुनः। द्वीपव्यासाल्लक्षरूपाद्विशोध्यते ततः स्थितम् ॥ १९४ ॥ विष्कम्भायामतो नूनं सर्वाभ्यन्तरमण्डलम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ १९५ ॥ ચાંશ યોજન છે અને મેરૂ તરફ, સમુદ્રમાં ત્રણસેં ને ત્રીશ યોજન અને દ્વીપમાં પીસતાળીશ હજાર જન છે. લવણ સમુદ્રમાં શિખા તરફ તેત્રીશ હજાર ને ત્રણ પૂણુંક ને એક તૃતીયાંશ જન પર્યન્ત છે. વળી ઉંચે એક સે જન અને નીચે અઢારસો જન પર્યન્ત વિસ્તાર छे. १८७-१८१. આ પ્રમાણે ક્ષેત્રવિભાગવડે દિવસ અને રાત્રીના પ્રમાણુની પ્રરૂપણ કરી. એના પ્રસંગથી વળી તાપ અને અંધકારના આકાર આદિકની પ્રરૂપણ પણ કરી. હવે દરેક મંડળે એને પરિક્ષેપ (પરિધિ) કેટલું હોય તે કહે છે–૧૨. સર્વથી અંદરનું મંડળ દ્વીપમાં ઉભયતઃ એકસો એંશી જન અવગાહીને રહેલું છે. એ રકમને બમણું કરો. ત્રણ સાઠ યોજન આવ્યા. આ રકમ દ્વીપનો વિસ્તાર જે એક લાખ જન છે તેમાંથી બાદ કરે. એટલે નવાણું હજાર છસે ને ચાલીશ યોજન આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy