SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] तापक्षेत्रनो विस्तार । (४२९) शतेष्वष्टासु सूर्याभ्यामधस्तात् समभूतलम् । सहस्रं च योजनानामधोग्रामास्ततोऽप्यधः ॥ १८१ ॥ तांश्च यावत्तापयतः प्रसरन्ति करास्ततः । विवस्वतोर्योजनानामष्टादश शतान्यधः !! १८२ ॥ ___ सप्तचत्वारिंशदथ सहस्राणि शतद्वयम् । त्रिषष्टिश्च योजनानां षष्टयंशा एकविंशतिः ।। १८३ ॥ करप्रसार एतावान् सर्वान्तर्मण्डलेऽर्कयोः । पूर्वतोऽपरतश्चाथ दक्षिणोत्तरयोः ब्रुवे ॥ १८४ ॥ त्रयस्त्रिंशत् सहस्राणि त्रयस्त्रिशं शतत्रयम् । योजनव्यंशयुक् वार्डों द्वीपेऽशीतियुतं शतम् ॥ १८५ ॥ सहस्राणि पंचचत्वारिंशत्स्वर्गिगिरेर्दिशि । साशीतियोजनशतोनान्यथाब्धेर्दिशि ब्रुवे ॥ १८६ ॥ सर्वबाह्यमण्डले तु चरतोरुष्णरोचिषोः। करप्रसार एतावान् स्यात् पूर्वापरयोर्दिशोः ॥ १८७ ॥ एकत्रिंशत्सहस्राणि शतान्यष्टौ तथोपरि। एकत्रिंशद्योजनानि त्रिंशदंशाश्च षष्टिजाः ॥ १८८॥ બેઉ સૂર્યોથી આ જન નીચે સમ પૃથ્વીતળ છે અને એથી પણ એક હજાર જન જેટલા નીચાણમાં “અધોગ્રામ” આવેલાં છે, ત્યાં સુધી બેઉ સૂર્યોનાં તાપના કિરણે પ્રસરે છે. એટલે એમ થયું કે બેઉ સૂર્યનાં કિરણે નીચે અઢારસો જન સુધી प्रसरे छ. १८१-१८२. સર્વથી અંદરના મંડળમાં રહેલા બેઉ સૂર્યોના કિરણને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમમાં સડતાલીશ હજાર બસે ત્રેસઠ પૂણુંક ને સાત વીશાંશ જન જેટલો છે; જ્યારે ઉત્તર અને દક્ષિણમાં મેરૂપર્વત તરફ ચુમાળીશ હજાર આઠસે ને વીશ યોજન, અને સમુદ્ર તરફ તેત્રીશ હજાર ત્રણસે તેત્રીશ પૂણુંક ને એક તૃતીયાંશ ચીજન-સુધી સમુદ્રમાં તથા એક સે ને એંશી योनीपभा छे. १८३-१८६. સર્વથી બહારના મંડળમાં જ્યારે એ બેઉ સૂર્યો વિચરતા હોય છે ત્યારે એઓના રિને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમમાં એકત્રીસ હજાર આઠસે એકત્રીશ પૂણુંક ને એક દ્વિતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy