SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ (४२८) लोकप्रकाश । [सर्ग २० षट् च दशभागा योजनस्यायमेव च सर्वबाह्यमण्डलस्थे रवौ तापक्षेत्रध्वान्तक्षेत्रयोः विपर्ययेण विष्कम्भः उक्तः स तु जम्बूद्वीपपरिधेरेव दशांशद्वयत्रयकल्पनया इतिव्यामोहो न विधेयः। यत्तु तत्र सर्वान्तर्मण्डले उभयतः समुदितं द्वीपसम्बन्धि षष्ट्यधिकं योजनशतत्रयं न्यूनतया न विवक्षितं यच्च सर्वबाह्यमण्डले उभयतः समुदितानि समुद्रसम्बन्धीनि षष्टयधिकानि षट्योजनशतानि अधिकतया न विवक्षितानि तत्र अविवव बीजम् । इत्यादिकं अर्थतः उपाध्यायश्रीशान्तिचन्द्रोपज्ञजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तेः अवसेयम् ॥ तापक्षेत्रस्य च व्यासो यावान् स्याद्यत्र मण्डले । करप्रसारस्तस्यार्द्ध पूर्वतोऽपरतोऽपि च ॥ १७८ ॥ मेरोर्दिशि तु मेर्वद्धं यावत्तेजः प्रसर्पति। पाथोधिदिशि पाथोधेः षड्भागं यावदर्कयोः ॥ १७६ ॥ करप्रसार ऊर्ध्वं तु योजनानां शतं मतः। यत्तापयत एतावदूर्ध्वं निजविमानतः ॥ १८० ॥ કહી છે, તથા અંધકારની પહેળાઈ ત્રેસઠ હજાર બસે પીસ્તાળીશ પૂણ્યક છ દશાંશ એજન ની જે કહી છે, અને તેથી ઉલટી રીતે તેટલીજ સર્વથી બહારના મંડળમાં સૂર્ય હોતે છતે તાપક્ષેત્રની તથા અન્ધકારક્ષેત્રની પહોળાઈ જે કહેલી છે–તે જમ્બુદ્વીપની પરિધિના બે દશાંશ તથા ત્રણ દશાંશની કપનાથી કહેલી છે. માટે તે સંબંધમાં મુંઝાવું નહિં. વળી ત્યાં સર્વથી અંદરના મંડળમાં બેઉ તરફના મળીને દ્વીપ સંબંધી ત્રણ સાઠ યોજન ન્યુન નથી કહ્યા તેમજ સર્વથી બહારના મંડળમાં બેઉ બાજુના મળીને સમુદ્ર સંબંધી છ સે સાઠ જન અધિક નથી કહ્યા-તેમાં અવિવક્ષા જ કારણ સમજવું. - આ હકીકત ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર કરેલી ખૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલી છે ત્યાંથી જાણી લેવી. જે મંડળમાં તાપક્ષેત્રને જેટલું વ્યાસ હોય તેથી અર્ધ અર્ધ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યના કિરણને પ્રસાર હાય. ૧૭૮. બેઉ સૂર્યોનું તેજ મેરૂ તરફ મેરૂના અર્ધભાગ સુધી ફેલાય છે, અને સમુદ્ર તરફ સમુદ્રના છઠ્ઠા ભાગ સુધી વિસ્તરે છે. ૧૭૯ બેઉ સૂર્યોના કિરણે ઉચે એક સે જન સુધી પહોંચે છે. એને પોતાના વિમાનથી ઉચે તેટલું ક્ષેત્ર તપાવી શકે છે. ૧૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy