SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] प्रत्येक मंडळे ( सूर्यना ) परिधिनुं मान ( चोयुं द्वार)। (४३१ ) परिधिस्तु यथाम्नायमस्य लक्षत्रयं युतम् । सहस्रः पंचदशभिः नवाशीतिश्च साधिका ॥ १९६ ॥ सषष्टियोजनशतत्रयं यत्प्रागप्राकृतम् । तस्य वा परिधिः कार्यः पृथगीदृद्विधस्तु सः ॥ १९७ ।। एकादश शतान्यष्टत्रिंशान्येनं विशोधयेत् । जम्बूद्वीपस्य परिधेः स्यादप्येवं यथोदितः ॥ १९८ ॥ अथैकतः स्थितं सर्वान्तरानन्तरमण्डलम् । अष्टचत्वारिंशदेशान् सर्वान्तमंण्डलात्मकान् ॥ १९९ ॥ द्वे योजने च त्यक्त्वार्वाक् परतोऽप्येवमेव तत् । एवं पंचत्रिंशदंशं भवेद्योजनपंचकम् ॥ २०० ॥ ततोऽर्कयुग्मान्तरवद्वर्धन्ते प्रतिमण्डलम् ।। योजनानि पंच पंचत्रिंशदंशाश्च विस्तृतौ ॥ २०१ ॥ ततस्तेषां परिक्षेपा ज्ञेया व्यासानुसारतः । स पंचत्रिंशदंशस्य योजनपंचकस्य वा ॥ २०२ ।। परिक्षेपः पृथक्कार्य ईयूपः स जायते । साधिकाष्टात्रिंशदंशयुक् सप्तदशयोजनी ॥ २०३ ॥युग्मम् ॥ એ સર્વથી અંદરના મંડળની લંબાઈ પહોળાઈ આવી. અર્થાત્ વચ્ચેનું અંતર આવ્યું. એ પરથી એનો પરિધિ ત્રણ લાખ પંદર હજાર ને નેવાશી યેજન જેટલો થાય છે. ૧૯૩–૧૯૬. અથવા આમ પણ થાયઃ–પૂર્વોક્ત ત્રણસો ને સાઠ યજનનો જૂદો પરિધિ કાઢો. એ અગ્યારસે ને આડત્રીશ પેજન આવશે. એને જબુદ્વીપના પરિધિમાંથી બાદ કરો. એટલે પણ ઉપયુક્ત પરિધિ આવે છે. ૧૯૭–૧૯૮. હવે એક તરફથી, સર્વથી અંદરના મંડળની પાસેનું મંડળ પૂર્વ પશ્ચિમ, સવથી અંદ. ૨ના મંડળના બે યોજન અને અડતાળીશ અંશે છેડીને રહેલું છે. જેથી બે બાજુના મળીને પાંચ યોજન અને પાંત્રીશ અંશે થાય. બન્ને સૂર્યોના અંતરની પેઠે દરેક મંડળે પાંચ જન ને પાંત્રીશ અંશે વિસ્તારમાં વધે છે. એને પરિક્ષેપ (ઘેરા ) પણ વ્યા અને અનુસાર કાઢો. અથવા પાંચ જન ને પાંત્રીશ અંશેવાળા વ્યાસનો જ પરિક્ષેપ જૂદ કાઢો. તે સત્તર જન અને આડત્રીશ અંશે લગભગ આવશે, પણ વ્યવહારથી એને સંપૂર્ણ અઢાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy