SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] सूर्यमंडळोनी संख्या । एवं प्रत्यग्विदेहानामपेक्षया सुमेरुतः । नैऋतस्थायि निषधे विज्ञेया मण्डलावली ॥ २६ ॥ किं च विदिग्गताभ्यां श्रेणीभ्यां मण्डलाल्यौ स्थिते इमे । औदयिकक्षेत्रपराव दयनयोः द्वयोः ॥ २७ ॥ कान्तिहान्याऽयने याम्येऽगिर्वागागतौ रवी । दृश्येते कान्तिवृद्ध्या च दूरतोऽप्युत्तरायणे ॥ २८ ॥ एवं हरिवर्षरम्यकजीवाकोट्योरपि भावना ॥ तथाहुः-जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे-जम्बूद्दीवेणं भंते दीवे सूरियो उदीणपाइणं उग्गत्थ पाइणदाहिणं आगच्छन्ति (१) पूर्वविदेहापेक्षयेदम् । पाइणदाहिणं उग्गत्थ दाहिणपडीणं आगच्छन्ति (२) भरतापेक्षयेदम् । दाहिणपडीणं उग्गत्थ पडीणउदीणं आगच्छन्ति (३) पश्चिमविदेहापेक्षयेदम् । पडीणउदीणं उग्गत्थ उदीणपाइणं आगच्छन्ति (४) ऐरावतापेक्षयेदम् ॥ સમજવા. જ્યારે પશ્ચિમ વિદેહની અપેક્ષાએ નિષધ ઉપરના ત્રેસઠ મેરૂથી મૈત્રાત્યમાં સમજવા. २५-२६. વળી વિદિગત શ્રેણિમાં રહેલા આ બેઉ ત્રેસઠ ત્રેસઠ મંડળે, ઉદયક્ષેત્રના પરાવર્તનને सीधे, (ii) मे 'अयन' भां मावा छे. २७. ‘દક્ષિણાયન” માં બને સૂર્યોની કાનિત ઘટતી હોય છે; પણ આગળ આગળ વધતાં ઉત્તરાયણ” માં કાન્તિ વધતી વધતી હોય છે અને તેથી (તે વખતે) એઓ દૂરથી પણ माय छे. २८. હરિવર્ષ ક્ષેત્ર તથા રમ્યક્ષેત્રની “જીવા ની બેઉ કોટીઓ પર રહેલા બે બે મંડળની ५ मा प्रमाणे भावना' सभापी. આ સંબંધમાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર” માં ઉલ્લેખ છે તે નીચે પ્રમાણે ' હે ભગવન ! જમ્બુદ્વીપમાં સૂર્ય (૧) પૂર્વવિદેહની અપેક્ષાએ, ઉત્તરપૂર્વમાં ઉગીને પૂર્વદક્ષિણમાં આવે છે, (૨) ભરતક્ષેત્રની અપેક્ષાએ, પૂર્વદક્ષિણમાં ઉગીને દક્ષિણ પશ્ચિમમાં આવે છે; (૩) પશ્ચિમવિદેહની અપેક્ષાઓ, દક્ષિણ પશ્ચિમમાં ઉગીને પશ્ચિમઉત્તરમાં આવે છે; અને (૪) એરવતક્ષેત્રની અપેક્ષાએ, પશ્ચિમઉત્તરમાં ઉગીને ઉત્તરપૂર્વમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy