SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३९२) लोकप्रकाश । [सर्ग १९ तथा चाहुः श्रीहरिभद्रसूरयः। सीया सीओया विय बत्तीससहस्सपंचलख्खेहि । सव्वे चउद्दसलख्खा छप्पन्नं च सहस्स मेलविया ॥१॥ दिक्पटोऽप्येवमाह। जम्बूद्दीवि नराहिव संखा सव्वनइ चउद्दहयलख्खा । छप्पन्नं च सहस्सा नवइनइओ कहति जिणा ॥२॥ कुंडोद्वेधस्तथा द्वीपोच्छ्रायस्तद्भवनस्य च। परिमाणं समग्रासु नदीषु सदृशं भवेत् ॥ १७९ ॥ शीता च हरिसलिला गंगासिन्धू च रोहिता। स्वर्णकूला नरकान्ता नयोऽभूः दक्षिणामुखाः ॥ १८० ॥ उदक् याता रक्तवती रक्ता च रूप्यकलिका । नारीकान्ता रोहितांशा शीतोदा हरिकान्तिका ॥ १८१ ।। सिन्धुं विना याः सरितो दक्षिण दिशमागताः । ताः पूर्वाब्धि गामिन्यः सिन्धुस्तु पश्चिमाब्धिगा ।। १८२ ॥ શ્રીહરિભદ્રસૂરિ પણ કહે છે કે – શીતા અને શાતેદાને પાંચ લાખ બત્રીસ હજાર નદીઓનો પરિવાર છે. એમ સર્વ સરવાળે કરતાં ચાદલાખ છપ્પન હજાર નદીઓ થાય છે. (૧). શ્રીદિગમ્બર પણ કહે છે કે – હે રાજન, જમ્બુદ્વીપમાં જિનભગવાને સર્વમળી ચૌદ લાખ છપ્પન હજાર નેવું નદીઓ ४ी छे. ( २ ). કુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઈ તથા ભવનનું માન સર્વ નદીઓમાં એકસરખું છે. ૧૭૯. શીતા, હરિસલિલા, ગંગા, સિધુ, રોહિતા, સ્વર્ણકૂલા અને નરકાન્તા-આ સાત નદીઓ દક્ષિણસમુખ વહે છે, જ્યારે રક્તવતી, રક્તા, રૂગલા, નારીકાંતા, હિતાંશા, શીતદા અને હરિકાન્તા-આ સાત નદીઓ ઉત્તરસન્મુખ વહે છે. ૧૮૦–૧૮૧. - દક્ષિણતરફ વહેનારીમાંથી એક સિધુને બાદ કરતાં બાકીની પૂર્વ સમુદ્રને મળે છે, સિવું પશ્ચિમસમુદ્રને મળે છે. ૧૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy