________________
ક્ષેત્રજોત્ર ]
ए मतमतान्तर सम्बन्धमा विशिष्ट दलीलो ।
सुत्ते चउदसलख्खा छप्पन्नसहस्स जम्बूदीवंमि । हुति उ सत्तरस लख्खा बाणवइ सहस्स मेलविया ॥ १ ॥
श्रन्ये तु यदि अन्तर्नदीषु अनेकानि परिवारनदीसहस्राणि प्रवेशेयुः तदा कथं तासां क्रमेण परतः परतः गच्छन्तीनां विस्तारविशेषो गंगादिनदीनामिव न संपद्येत । यस्तु परिवारः सिद्धान्तेऽभिदधे स तु यथाष्टाशीतिः ग्रहाः चन्द्रस्यैव परिवारतया प्रसिद्धा अपि सूर्यस्यापि स एव परिवारः । न पुनः पृथक् प्रतीयते ॥ उक्तं च समवायांगवृत्तौ । अष्टाशीतिः महाग्रहाः एते यद्यपि चन्द्रस्यैव परिवारः अन्यत्र श्रूयते तथापि सूर्यस्यापि इन्द्रत्वात् एते एव परिवारतया अवसेया इति । तथा गंगादिसम्बन्धीनि एव अष्टाविंशतिनदीसहस्राणि अन्तर्नदीनामपि परिवार इति ॥ एवं चान्तर्नदीनां पृथक्परिवारमनभ्युपगच्छन्तो यथावस्थितामेव नदीसंख्यां मन्यन्ते इत्यादिकं जम्बूद्वीपसंग्रहणीवृत्तौ ।
( ૩૧૨ )
ચેાજન ઉડી ગાહાવતી આદિ અંતરનદીએ ” ઇત્યાદિ ઉમાસ્વાતિવાચકના વચનથી, દરેક અન્તન ઢીના અઠ્યાવીશ અઠ્યાવીશ હજારના પરીવારની ગણત્રીએ ખારેના ‘ ત્રણ લાખ છત્રીશ હજાર ’ પરીવાર માની, એકદર સત્તરલાખ ખાણું હજાર નદીઓ કહે છે.
અન્યત્ર પણ ઉલ્લેખ છે કે—
સૂત્રમાં જમ્બુદ્રીપની અંદર ચૈાદ લાખ છપ્પન હજાર નદીઓ છે એમાં બીજીએ ભળે છે એટલે સમગ્ર મળીને સત્તર લાખ ખાણું હજાર નદીએ થાય છે. ( ૧ )
ફાઇ વળી એમ કહે છે કે “ જો અન્તનદીઓમાં સહુસ્રબંધ નદીઓ પિરવારરૂપે પ્રવેશ કરતી હાય તેા પછી અનુક્રમે આગળ વધતાં વધતાં એ નદીઓને વિસ્તાર ગંગા વગેરે નદીએની જેવા કેમ નથી થતા ? માટે સિદ્ધાન્તમાં જે પરીવાર કહ્યો છે તે વિષે એમ સમજવાનું છે કે જેમ જે અમુક અધ્યાશી ગ્રહેા ચંદ્રમાના પરિવારરૂપ છે તેજ અહ્વાશી ગ્રહેા સૂર્યના પરિવારરૂપ છે, આ સૂર્યને કાઇ જૂદો પિરવાર નથી-એવી જ રીતે એના વિષે પણુ છે. ( સમવાયાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે આ અઠ્યાશી મહાગ્રહેાને અન્યત્ર ફક્ત ચદ્રમાના જ પરિવારભૂત કહ્યા છે તેાપણુ સૂર્યપણુ ઇન્દ્ર હાવાથી એના પરિવારરૂપ પણ એનેજ જાણવા. ) એટલે કે, ગંગા વગેરેના જે અઠ્યાવીશ હજાર નદીઓને પરિવાર છે તે જ પરિવાર અન્તનદીઓના છે, એમના જૂદા પરિવાર નથી. એટલે નદીએની યથાવસ્થિત ૧૪૫૬૦૦૦ સંખ્યા જ ખરી છે. ” એ પ્રકારે જમ્મૂદ્રીપસ ંગ્રહણીની ટીકામાં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org