SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३९० ) लोकप्रकाश । [सर्ग १९ श्रीमलयगिरयस्तु प्रवेशे च सर्वसंख्यया श्रात्मना सह चतुर्दशभिः नदीसहस्रैः समन्विता भवन्तीति क्षेत्रसमासवृत्तौ कच्छविजयगतसिन्धुनदी वर्णयन्तो महानदीनां न पृथक् गणना इति सूचयांचक्रुः। तथापि द्वादश अन्तरनयोऽतिरिच्यन्त एव इत्यत्र तत्वं बहुश्रुतगम्यमिति ज्ञेयम् ॥ तथापि पूर्वाचार्यानुरोधात् संख्या तथोदिता । नात्र पर्यनुयोगार्हा वयं प्राच्यपथानुगाः ॥ १७८ ॥ केचित्तु गाहावई महानईपवूडासमाणी सुकच्छमहाकच्छविजए दुहा विभयमाणी अठ्ठाविसाए सलिलासहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महानई समप्पेइ इत्यादि जम्बूद्वीपप्रज्ञप्तिवचनात् तथा नद्यो विजयच्छेदिन्यो रोहितावत्कुंडाः स्वनामसमदेवीवासा अष्टाविंशतिनदीसहस्त्रा. नुगाः प्रत्येकं सर्वत्रसमा: पंचविंशशतविस्तृता अर्धतृतीययोजनावगाहा गाहावती पंकवती इत्याधुमास्वातिवाचकवचनाच्च द्वादशानामंतनदीनामपि प्रत्येकमष्टाविंशतिसहस्ररूपं परिवारं मन्यमानाः षट्त्रिंशत्सहस्राधिकनदीलक्षत्रयेणान्तर्नदीपरिवारेण सह द्विनवतिसहस्राधिकानि सप्तदश नदीलक्षाणि मन्यन्ते ॥ उक्तं च । શ્રીમલયગિરિજી તો ક્ષેત્રસમાસની વૃત્તિમાં કચ્છવિજયગત સિન્ધનદીનું વર્ણન કરતાં કહે છે કે સમુદ્રને ચાર હજાર નદીઓ મળી એ ચાદ હજારમાં સિધુ મહાનદી પોતે પણ આવી જાય છે, અર્થાત્ મહાનદીઓ જૂદી ગણવાની નથી એમ એઓ સૂચન કરે છે. તોપણ બાર અન્તર્નદીએ તો વધારે ગણવાની છે જ. આમાં તત્વવાત બહુશ્રુતગમ્ય છે–ખરૂં શું એ કેવળી જાણે. અમે તો પૂર્વાચાર્યોને અનુસરીને સંખ્યા કહી છે. અમારાથી ફારફેર કહેવાય નહીં કારણ કે અમે એમને માર્ગે ચાલનારા છીએ. ૧૭૮. કેટલાક તો “સુકચ્છ અને મહાક૭ વિજયને “ગાહાવતી’ અન્તરનદી બે વિભાગમાં વહેંચતી થકી અઠ્યાવીશ હજાર નદીઓના પરિવાર સહિત દક્ષિણમાં “શીતા’ મહાનદીને મળે છે” ઈત્યાદિ જ બદ્રીપ પન્નત્તિમાં ઉલ્લેખ છે તે પરથી તથા “વિજયેના વિભાગ પાડનારી”, રોહિતાની પિઠે કુંડવાળી, પોતાના નામવાળી દેવીઓના આવાસયુક્ત, અઠ્યાવીશ હજાર નદીઓથી સંગત, સર્વત્ર સમાનપણે સવાસે જનના વિસ્તારવાળી અને અઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy