SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ए नदीओनी संख्या परत्वे मतमतान्तर । (३८९) एकश्लोकोदितानां तु सर्व तुल्यं परस्परम् । गंगासिन्धुरक्तवतीरक्तानां तुल्यता यथा ॥ १७३ ॥ ___ दश लक्षाश्चतुः षष्टिः सहस्राणि विदहेगाः । नद्योऽपाच्यां लक्षमेकं षण्णवतिसहस्त्रयुक् ॥ १७४॥ उदीच्यामपि तावन्त्य एवं च सर्वसंख्यया । षट्पंचाशत्सहस्राढया नदीलक्षाश्चतुर्दश ॥ १७५ ॥ __ जम्बूद्वीपोऽभितो रुद्धः स्वविरुद्धेन वार्धिना। स्वमोक्षायेव दत्तेऽस्मै कनीः शैवलिनीरिमाः १७६ ॥ चतुःषष्टिविजयगा महानद्यश्चतुर्दश । अन्तर्नयो द्वादशातिरिच्यन्ते नवतिस्त्वियम् ॥ १७७ ॥ तथाहुः श्रीरत्नशेखरसूरयः स्वक्षेत्रसमासे । अडसयरि महाणइओ बारस अंतरणइत्रो सेसाओ । परिश्ररणइओ चउदस लख्खा छप्पण्णसहस्सा य ॥ १ ॥ અનુક્રમે બમણું બમણું છે. એકજ લોકમાં કહેલી ચારેનું, જેમકે ગંગાસિલ્વરકતાવતી २४तानु, त, मेसर्व प्रमाण समुछे. १९८-१७3. દસ લાખ ચોસઠ હજાર નદીઓ મહાવિદેહમાં છે, એની દક્ષિણમાં એક લાખ છન્નુ હજાર છે, અને એટલી સંખ્યામાં એની ઉત્તર દિશાએ છે. એટલે સર્વમળીને ચંદ લાખ छ.५न २ नही। छे. १७४-१७५. જંબુદ્વીપની આ બધી નદીઓ સમુદ્રને મળે છે તે ઉપર ગ્રન્થકાર કવિ ઉસ્પેક્ષા કરે છે કે-દમનથી ઘેરાયલે એક રાજા જેમ પોતાના છુટકારા માટે એને પોતાની કન્યા આપે છે તેમ, સમુદ્રરૂપી દુશમનથી ઘેરાયેલા એવા જખ્ખદીપે એને, પોતાના છટકારા માટે જાણે આ બધી નદીરૂપી કન્યા આપી હોયની ! ૧૭૬. એ ગણાવી એ ઉપરાંત નેવું નદીઓ છે. ચોસઠ વિજયોમાં રહેલી ચોસઠ, ચોદ મહાનદીઓ અને બાર અન્તનદીએ. આ સંબંધમાં શ્રીરત્નશેખરસૂરિના ક્ષેત્રસમાસમાં ઉલ્લેખ છે–તે આ પ્રમાણે – અડ્યોત્તેર મહાનદીઓ છે, બાર અન્તનદીઓ છે, અને બીજી ચૌદ લોખ છપ્પન હજાર એઓના પરિવારરૂપ નદીઓ છે. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy