________________
( ३८८) लोकप्रकाश ।
[ सर्ग १९ गंगा सिन्धुश्च भरते रोहितारोहितांशिके । हैमवते हरिवर्षे हरिकान्ताहरी उभे ॥ १६५ ॥ शीताशीतोदे विदेहक्षेत्रे तथा च रम्यके । नारीकान्तानरकान्ते हैरण्यवतगे उभे ॥ १६६ ॥ रूप्यकूलास्वर्णकूले तथा चैरवतस्थिते । नद्यौ रक्तारक्तवत्यावेवमेताश्चतुर्दश ॥ १६७ ॥
गंगासिन्धुरक्तवतीरक्तानां सरितामिह । चतुर्दशसहस्राणि परिवारः प्रकीर्तितः ॥ १६८ ॥ रूप्यकूलास्वर्णकूलारोहितारोहितांशिकाः । अष्टाविंशत्या सहस्रः स्रोतस्विनीभिराश्रिताः ॥ १६९ ॥ नारीकान्ता नरकान्ता हरिकान्ता हरिस्तथा । षट्पंचाशच्छैवलिनीसहस्रैः परिवारिताः ॥ १७ ॥ शीताशीतोदयोनद्योः प्रत्येकं च परिच्छदः । पंचलक्षाः सहस्राणि द्वात्रिंशत् परिकीर्तितः॥ १७१ ॥ श्लोकक्रमेण सरितामिह श्लोकचतुष्टये । द्विगुणं जिव्हिकामानविस्तारोद्वेद्धतादिकम् ।। १७२ ।।
છ તથા ઉત્તરે છે. એટલે કે ગંગા અને સિધુ ભરતક્ષેત્રમાં, રોહિતા અને રોહિતાંશા હૈમવંતક્ષેત્રમાં, હરિકાંતા અને હરિ હરિવર્ષ ક્ષેત્રમાં, શીતા અને શીતદા બેઉ વિદેહમાં, નારિકાંતા અને નરકાંતા રમ્યકક્ષેત્રમાં, રૂખકૂલા અને સ્વર્ણકૂલા હૈરણ્યવંતક્ષેત્રમાં તથા રક્તા અને २४तवती अरक्तक्षेत्रमा. १६४-१६७.
વળી ગંગા, સિધુ, રકતવતી અને રક્તાએ ચાર ચાર ચાર હજાર નદીઓના પરીવાર વાળી છે; રૂકૂલા, સ્વર્ણકૂલા, રહિતા અને રોહિતાશાએ ચાર પ્રત્યેક અઠયાવીશ હજાર નદીઓના પરીવારવાળી છે; નારીકાંતા, નરકાંતા, હરિકાંતા અને હરિ એ ચાર છપન છપન હજાર નદીઓના પરીવારવાળી છે; જ્યારે શીતા અને શીતદા પ્રત્યેકને પાંચ લાખ બત્રીશ હજાર જેટલે પરીવાર કહ્યો છે. આ ચારે લેકમાં વર્ણવેલી નદીઓનું, જિલ્હા-પહોળાઈ–ઉંડાઇ આદિકનું પ્રમાણ (પૂર્વ પૂર્વના લેકમાં વર્ણવેલીથી ઉત્તર ઉત્તરના લોકમાં વર્ણવેલીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org