SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्र लोक ] एवं च जम्बूद्वीपनी एकन्दर नदीओनी संख्या अने तुलना । ( ३८७ ) हिमवत्पर्वत स्थायिपद्महृदाद्विनिर्गताः । गंगा सिन्धुरोहितांशाः नाम्न्यः तिस्रो महापगाः ॥ १५७ ॥ महाहिमवदद्रिस्थमहापद्महृदात् पुनः । रोहिता हरिकान्तेति निर्गते द्वे महापगे ॥ १५८ ॥ निषधाचलमौलिस्थतिगिं छिह्रदमध्यतः । समुद्भूते हरिनदी शीतोदेति महापगे ॥ १५९ ॥ नीलवत्पर्वतगत के सरिहृदतः किल । शीता च नारीकान्ता च निर्गते द्वे महापगे ।। १६० ।। तथा महापुण्डरीकह्रदात् रुक्मिनगाश्रितात् । नरकान्ता रूप्यकूलेत्युद्गते निम्नगे उभे ।। १६१ ॥ शिखरिदमाधरस्थायिपुण्डरीकह दोत्थिताः । रक्तारक्तवतीस्वर्णकूलाभिधा महापगाः ।। १६२ ।। तिस्रो नद्यो हिमवतस्तिस्रः शिखरिणो गिरेः । शेषवर्षधरेभ्यश्च महानद्योः द्वयं द्वयम् ॥ १६३ ॥ वर्षायाश्रित्य सरितः प्रतिवर्ष द्वयं द्वयम् । विदेहेष्वपाच्यां षट् षडुदीच्यां ततो यथा ॥ १६४ ॥ दृक्षिये उही छे; न्यारे ( १ ) शीता, ( २ ) नारीअंता, ( 3 ) नरांती, ( ४ ) ३ यडूसा, (4) स्वार्थीला, (६) रस्ता भने ( ७ ) स्तवती से सात मेथी उत्तरे हुई छे. १५३-१५६. વળી એ ચાઢમાંથી, ગંગા, સિન્ધુ અને રાહિતાંશા નામની ત્રણ હિમવાન પ તના પદ્મદ્રહમાંથી નીકળેલી છે; રાહિતા અને હરિકાંતા નામની એ માહિમવંતપ તના મહાપદ્મદ્રહમાંથી નીકળેલી છે; હિર અને શીતાના નામની એનિષધાચળપર્વતના તિગિછિદ્રહમાંથી નીકળેલી છે; શીતા અને નારીકાંતા નામની એ નીલવાન પર્વતના કેસર ઠુમાંથી નીકળેલી છે; નરકાંતા અને રૂપ્યલા-એ એ રૂકમીપતના મહાપુ ડરીકદ્રહમાંથી નીકળેલી છે; તથા રક્તા, રક્તવતી અને સ્વર્ણ ફૂલા-એ ત્રણ શિખરિપતના પુંડરીક દ્રહમાંથી નીકળેલી છે. ૧૫૭–૧૬૨. એવી રીતે હાઇને, ત્રણનુ મૂળ હિમવતપર્વતમાં કહેવાય, ત્રણનુ' મૂળ શિખરીપર્વતમાં કહેવાય; અને શેષ આઠમાંથી બબ્બેનુ મૂળ બાકીના (ચાર) વર્ષાં ધરપતેમાં કહેવાય. ૧૬૩. વળી ક્ષેત્રની અપેક્ષાએ; દરેક ક્ષેત્રમાં અબ્બે છે: એવિદેહામાં બે અને એની દક્ષિણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy