SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (३८४) लोकप्रकाश। (सर्ग १९ विद्युत्प्रभमाल्यवन्तौ वैदूर्यतपनीयजौ । नवकूटांचितौ तुल्या इत्याकृत्या नगा अमी ॥ १३५ ॥ युग्मम् ॥ चतुःकूटाः षोडशापि वक्षस्काराद्रयः समाः । विचित्रचित्रयमकाः समरूपाः परस्परम् ॥ १३६ ॥ द्विशत्येकोनसप्तत्याधिकेत्यत्र धराधराः । हिमवच्छिखरीस्पृष्टाः दंष्ट्राश्चाष्टौ मिथः समाः ॥ १३७ ॥ वैताढ्येषु नव नव कूटाः प्रत्येकमित्यतः। सर्ववैताढ्यकूटानि षडुत्तरं शतत्रयम् ॥ १३८॥ प्रतिवैताढ्यमेतेषु कूटत्रयं तु मध्यमम् । सौवणं शेषकूटाश्च रात्निका इति तद्विदः ॥ १३९ ॥ सक्रोशषड्योजनोच्चाः चैत्यप्रासादशोभिताः । सर्वेऽपि भरतस्थायिवैताढ्यकूटसोदराः ।। १४० ॥ कूटाः सप्त सौमनसगन्धमादनशैलयोः। रुक्मिमहाहिमवतोरष्टावष्टौ पृथक् पृथक् ।। १४१ ॥ प्यमय बनेपातरत्नभय सेवा सोभनस' भने यमाहन' नामना (मे) 100દંત પર્વતો છે, જે સાત સાત શિખરવાળા છે અને એવી રીતે પરસ્પર એકસરખા છે. વળી દર્યમય અને સુવર્ણમય એવા ‘વિધતુપ્રભ” અને “માલ્યવાન નામના (બે) ગજદંત પર્વત જે નવનવા શિખરવાળા છે તે પરસ્પર એકસરખા છે. ૧૩૪–૧૪૫. ચાર ચાર કટવાળા હાઈ પરસ્પર એકસરખા સોળ વક્ષસ્કાર પર્વત છે. વળી ચિત્ર, વિચિત્ર અને બે યમક એમ થઈને ચાર એકસરખા પર્વતો છે. ૧૩૬. એવી રીતે કુલ એકંદર બસને ઓગણોતેર પર્વતો છે. વળી હિમવાન અને શિખરી પર્વતની આઠ દાઢાઓ છે જે પણ એકસરખી છે. ૧૩૭. પ્રત્યેક વૈતાઢયને નવનવા શિખરો છે એટલે ત્રીશેના થઈને ત્રણ ને છ શિખર થયાં. નવમાંનાં વચલાં ત્રણ ત્રણ સુવર્ણમય છે અને શેષ રત્નમય છે. વળી એ સવે શિખરો છ જન અને એક કેસ ઉંચા છે, ચિત્ય અને પ્રાસાદોથી અલંકૃત છે, અને ભરતક્ષેત્રના વૈતાઢયના શિખરની જેવાં જ છે. ૧૩૮–૧૪૦. સોમનસ અને ગંધમાદન પર્વતને સાત સાત શિખરે છે, અને રૂકમી તથા મહાહિમ तर मा म छे. १४१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy