SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] जम्बूद्वीपना पर्वतोनी तुलना अने एकन्दर संख्या । (३८३) हिमवच्छिखरी चैकादशकूटौ मिथः समौ । रुक्मिमहाहिमवतावष्टकूटौ तथैव च ॥ १२७ ॥ नीलवन्निषधौ तुल्यौ नवकूटौ परस्परम् । मेरुः निरुपमः सोऽपि नवकूटोपशोभितः ॥ १२८ ॥ भरतैरवतक्षेत्रद्वात्रिंशद्विजयोद्भवाः । वैताढ्याः स्युः चतुस्त्रिंशत् प्रत्येकमेकभावतः ॥ १२९ ॥ सर्वेऽप्येते रूप्यवर्णा नवकूटोपशोभिताः । दशोत्तरशतद्रंगाभियोग्यालिद्वयान्विताः ॥ १३० ॥ ___ चत्वारो वृत्तवैताढ्याः समरूपाः परस्परम् । हरिवर्षहेमवतहरण्यवतरम्यके ॥ १३१ ॥ देवोत्तरकुरुस्थेषु हृदेषु दशसु ध्रुवम् । प्राक् प्रत्यक् च दशदशकांचनाचलभावतः ॥ १३२ ॥ द्वे शते कांचननगाः परस्परानुकारिणः । स्थिता भोक्तुं चतसृभिः पंक्तिभिः बान्धवा इव ॥१३३॥ युग्मम्॥ गजदन्तौ सौमनसगन्धमादनसंज्ञितौ । रूप्यपीतरत्नमयौ सप्तकूटोपशोभितौ ॥ १३४ ॥ એ છમાં, હિમાવાન અને શિખરીને અગ્યાર અગ્યાર શિખરો છે અને એમ એ બેઉ એક સરખા છે; તેમ રૂકમી અને મહાહિમાન આઠ આઠ શિખરોવાળા એક સરખા છે. તેજ પ્રમાણે નીલવાન અને નિષધને નવનવા શિખરે છે-એમ બેઉ વચ્ચે સમાનતા છે. મેરૂ અદ્વિતીય छ. मेने पार नव सुशामित शिम छ. १२७–१२८. ભરતક્ષેત્રમાં એક, એરવત ક્ષેત્રમાં એક અને વિદેહના બત્રીશ વિજમાં અકેક–એમ સર્વ મળી ચોત્રીશ વૈતાદ્યપર્વત છે. જે સર્વે રૂબવર્ણ યુક્ત, નવનવા શિખરોથી અલંકૃત છે અને, એક દસ નગરીઓની એક–એવી બબ્બે શ્રેણિઓવાળા છે. ૧૨૯–૧૩૦. હરિવર્ષ, હેમવંત, હેરણ્યવંત તથા રમ્યક–એ ચારેમાં થઈને ચાર એકસરખા વૃત્તવૈતાन्यपर्वतो छ. १३१. ઊત્તર દેવકફના દશે દ્રહોમાં, જાણે ચાર પંગત કરીને જમવા બેઠેલા ( બસ ) બાંધવા હાયની એવા, દશ દશ પૂર્વદિશાના અને દશ દશ પશ્ચિમદિશાના મળીને એકંદર બસે એકसरमा यनपत. १२-१33. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy