SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ (३८२) लोकप्रकाश । [सर्ग १९ शेषाः पंचापि खंडाः स्युरनार्या धर्मवर्जिताः। अत्रापि चार्यदेशानामध्यर्द्धा पंचविंशतिः ॥ ११९ ॥ एतेष्वैव हि देशेषु जिनचयर्धचक्रीणां । स्यादुत्तमनृणां जन्म प्रायो धर्मव्यवस्थितिः ।। १२० ॥ एवं च जम्बूद्वीपेऽस्मिन् सप्तक्षेत्री विराजते । मध्ये महाविदेहाख्यमपागुदक् त्रयं त्रयम् ॥ १२१ ॥ भरतैरावते तत्र तुल्यरूपे निरूपिते । समस्वरूपे हैरण्यवते हैमवते अपि ।। १२२ ॥ रम्यकाख्यहरिवर्षे उभे तुलाधृते इव । पूर्वापरविदेहानामप्येवं तुलना मता ॥ १२३ ॥ देवोत्तरकुरूणामप्येवं तुल्यत्वमाहितम् । विना भरतैरवतविदेहान् अपराः पुनः ॥ १२४ ॥ अकर्मभूमयः षट् स्युः कृष्यादिकर्मवर्जिताः । तिस्रो भरतैरवतविदेहाः कर्मभूमयः ॥ १२५ ॥ युग्मम् ॥ तथा चात्र वर्षधरपर्वताः षट् प्रकीर्तिताः । विदेहेभ्यो दक्षिणस्यामुदीच्यां च त्रयं त्रयम् ॥ १२६ ॥ શેષ પાંચે ખંડે અનાર્ય છે. ત્યાં ધર્મ જેવું કંઈ છે નહિં. ઉત્તરાર્ધ મધ્યખંડ” માં પણ ફક્ત સાડીપચવીશ આર્યદેશ છે, અને એમાં જ જિનભગવાન, ચક્રવતી તથા વાસુદેવ વગેરે ઉત્તમ પુરૂષે જમે છે, અને ત્યાં જ ધર્મની વ્યવસ્થા छ..११८-१२०. એ પ્રમાણે જંબુદ્વિીપમાં સાત ક્ષેત્ર છે. મધ્યમાં એક, મહા વિદેહ; અને ઉત્તર દક્ષિણ ત્રણ ત્રણ. એમાં, ભરત અને ઐરવત બેઉ એકસરખાં, તથા હેરણયવંત અને હેમવંત બેઉ એકસરખાં છે. વળી રમ્યક તથા હરિવર્ષ એ બેઉ પણ એકસરખાં છે. તેમ જ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ પણ પરસ્પર સમાન છે. એવી રીતે દેવકુફ તથા ઉત્તરકુરૂ વચ્ચે પણ સમાનતા છે. નવેમાં, ભરત, ઐરવત અને વિદેહ શિવાયનાં છ અકર્મભૂમિ,” અર્થાત “કૃષિ આદિ કર્મ રહિત છે. ભરત, ઐરાવત અને વિદેહ જ भभूमि' छ. १२१-१२५. વળી છ વર્ષધર પર્વતે કહ્યા છે એ મહાવિદેહથી ઉત્તરે ત્રણ અને દક્ષિણે પણ ત્રણ છે. ૧૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy