________________
क्षेत्रलोक ]
तत्र च
जम्बूद्वीपना साते क्षेत्रोनी परस्पर तुलना ।
वैताढ्यस्याप्यत्र तत उत्तरस्यां किलाल्पकः । आयामो दक्षिणस्यां च वर्द्धमानः क्रमात् महान् ॥ ११२ ॥ याम्यविद्याधरश्रेण्यां विद्याधरपुराण्यतः । षष्टिः भवन्त्युदीच्यायां श्रेण्यां पंचाशदेव च ॥ ११३ शेषं सर्वमाभियोग्य श्रेणिवेदीवनादिकम् । ज्ञेयं भरतवैताढ्योपममुक्तानुसारतः ॥ ११४ ॥
रक्तारक्तावतीस्रोतस्विनीभ्यां तस्थुषान्तरे । वैताढ्येन च षट्खंडमिदमैरावतं कृतम् ॥ ११५ ॥ उत्तरार्धमध्यखंडे उदीच्यलवणोदधेः । दक्षिणस्यामुदीच्यां च वैताढ्याभिधभूधरात् ॥ ११६ ॥ चतुर्दशाधिकशतं योजनानां कलास्तथा । एकादशातिक्रम्याब्धिवैताढ्याभ्यामिहान्तरे ॥ ११७ ॥
नगरी स्यादयोध्याख्या नवयोजनविस्तृता । द्वादशयोजनायामालंकृतोत्तमपूरुषैः ॥ ११८ ॥ विशेषकम् ॥
( ३८१ )
તેથી આ ક્ષેત્રમાં વૈતાઢયની પણ લખાઇ જે ઉત્તરક્રિશામાં તેા સ્વલ્પ છે તે દક્ષિણમાં ક્રમે ક્રમે વધતી હાઇ વધારે છે. અને એમહાવાથી દક્ષિણ તરફની વિદ્યાધરાની શ્રેણિમાં સાઠ નગર છે, જ્યારે ઉત્તરતરફની શ્રેણિમાં એમના પચાસજ નગર છે. ૧૧૨-૧૧૩.
એનાં શેષ સર્વ વાનાં એટલે કે અભિયેાગિકાની શ્રેણિ, વેદી, વન વગેરે, ભરતક્ષેત્રના વૈતાઢયનાં કહી ગયા છીએ એજ પ્રમણે છે. ૧૧૪.
રક્તા અને રક્તવતી નદીએથી તથા વચ્ચે ઉભેલા વૈતાઢયપર્વતથી આ ઍરવતક્ષેત્રના छ विभाग पडेला छे. ११५.
એ છમાંના એક · ઉત્તરા મધ્ય ખડ ’ જે ઉત્તર–લવણુસમુદ્રની દક્ષિણે અને વૈતાઢયપર્વતની ઉત્તરે એકસા ચાદ યાજન અને અગ્યાર કળા એળગ્યા ખાદ સમુદ્ર અને વૈતાઢયના વચ્ચે આવેલે છે તેમાં નવ ચેાજન પહેાળી અને ખાર યેાજન લાંબી, ઉત્તમપુરૂષાના નિવાસ लूत अयोध्या नाभे नगरी छे. ११६-११८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org