SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] जम्बूद्वीपना एकन्दर 'कूट' तथा 'द्रह ' नी संख्या अने तुलना । विद्युत्प्रभ माल्यवतो: नीलवन्निषधागयोः । मेरोश्च नन्दनवने कूटाः नव नवोदिताः ॥ १४२ ॥ हिमवच्छिखरिकूटाः एकादश पृथक् पृथक् । षोडशानां चतुःषष्टिः वक्षस्कारमहीभृताम् ॥ १४३ ॥ हरिस्सहहरिकूटबलकूटोज्झिता इमे । शतं सर्वेऽष्टपंचाशं हिमवत्कूटसन्निभाः ॥ १४४ ॥ योजनानां पंच शतान्युच्चा रात्नाः मिथः समाः । साहस्राः स्वर्णजाः तुल्याः हरिस्सहादयः त्रयः ॥ १४५ ॥ एवं च गिरिकूटानां त्रिविधानां प्रमाणतः । सर्वसंख्या सप्तषष्ट्या समन्विता चतुःशती ॥ १४६ ॥ द्वात्रिंशतिविजयेषु भरतैरवताख्ययोः । चतुस्त्रिंशत् हि वृषभकूटा: तुल्याः परस्परम् ॥ १४७ ॥ भद्रालाभिधवने जम्बूशाल्मलीवृचयोः । अष्टाष्टेत्यष्टपंचाशत् भूमिकूटा मिथः समाः ॥ १४८ ॥ વિદ્યુત્પ્રભ અને માહ્યવાનને, નીલવાન અને નિષધને તેમજ મેરૂના નંદનવનમાં નવનવ शिमरे। छे. १४२. ( ३८५ ) હિમવાનને તથા શિખરીને પૃથક્ પૃથક્ અગ્યાર શિખરે છે. વળી સેાળે વક્ષસ્કાર પતેાના થઇને ચાસઠ શિખરા છે. ૧૪૩. એ શિખરા સમગ્ર થઇને એકસા એકસઠ થયા તેમાંથી હિરસહ, હરિકૂટ તથા ખેલકૂટએ ત્રણ બાદ કરતાં બાકીના એકસા અડાવન રહ્યા એ બધાં રત્નમય છે, પાંચસે યેાજન ઉંચાં છે અને પરસ્પર સમાન છે. અને રિસહ વગેરે ત્રણે પરસ્પર સમાન છે, સુવર્ણ મય છે અને हुन्नर हुन्नर योजन या छे. १४४-१४५. એ રીતે ત્રણે માપના ( પર્વ તાના ) શિખરાના સરવાળા ચારસેાને સડસઠ છે. ૧૪૬. ખત્રીશ વિજયાના મત્રીશ તથા ભરત અને અરવતનાં થઇને એ-એમ ચાત્રીશ એકસરખાં વૃષભકૂટ છે. વળી ભદ્રસાલવનનાં, જવૃક્ષનાં અને શામલીવૃક્ષનાં આઠ આઠ એટલે કુલ ચાવીશ છે. એમ ચાત્રીશ અને ચેાવીશ મળીને એકંદર અઠાવન પરસ્પર સમાન लूभिटो छे. १४७-१४८. 49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy