________________
क्षेत्रलोक ]
एना द्रहमांथी नीकळती नदीओनी मुसाफरीनुं वर्णन |
ततो निर्गत्य हैरण्यवतोत्तरार्धभेदिनी । योजना
दूरस्था विकटापातिभूधरात् ॥ ८२ ॥
प्राक् परावर्त्य हैरण्यवत पूर्वार्धमादितः । सूत्रधारस्येव रज्जुः द्विधा विदधती क्रमात् ॥ ८३ ॥
श्रष्टाविंशत्या सहस्त्रैः नदीभिः परिपूरिता । गृहिणीव स्वामिगेहे विशति प्राच्यवारिधौ ॥ ८४ ॥ त्रिभिर्विशेषकम् ॥
अस्मादेव हृदात् प्राच्यतोरणेन विनिर्गता । रक्तानदी पूर्वदिशि प्रवृत्ता पर्वतोपरि ॥ ८५ ॥ योजनानां पंचशतीमतिक्रम्य ततः परम् । रक्तावर्त्तनकूटस्याधस्तादुत्तरतो भवेत् ॥ ८६ ॥ त्रयोविंशां पंचशतीं योजनानां कलात्रयम् । सार्द्धं गत्वाधिकमुदक् शिखरिदमाधरोपरि ॥ ८७ ॥ वज्रजिव्हियोत्तीर्य कुंडे रक्तप्रपातके । शतयोजन प्रपाता भुजंगीवाविशत् बिले ॥ ८८ ॥ उदीच्यतोरणेनास्माद्विनिर्गत्योत्तरामुखी |
नदी सप्तसहस्राढ्या वैताढ्यगिरिसीमया ॥ ८९ ॥
( ३७७)
પર્વતથી અરધા ચેાજન જેટલે છેટેથી પૂર્વ તરફ વળણુ લઇ, વળી સુથારની દોરીની જેમ એજ હૈરણ્યવતના પૂર્વાદ્ધ ને પણ બે ભાગમાં વહેંચતી, માગમાં ક્રમે ક્રમે પાતામાં ભળેલી અઠ્યાવીશ હજાર નદીઓની સંગાથે, ભરતારને ઘેર જતી એક સ્ત્રી હાયની એમ પૂર્વ સમુદ્રમાં प्रवेश उरे छे. ८१-८४.
Jain Education International
એજ દ્રહના પૂર્વ તરફના તારણમાંથી રક્તા નદી નીકળે છે અને પર્વતપર ઉગમણી વહે છે. વળી પાંચસા યાજન જેટલે છેટે ગયા પછી રક્તાવન નામના શિખરની નીચે થઈને ઉત્તરતરફ વહે છે. એવી રીતે પાંચસાત્રેવીશ યેાજનને સાડાત્રણ કળા જેટલું ઉત્તર તરફ વહી, એક નાગણી પેાતાના ખીલ એટલે દરમાં પ્રવેશ કરતી હાય એમ એકસા યેાજનની ઉંચાઇ પરથી રક્તાપ્રપાત કુંડમાં પડે છે. ત્યાંથી પાછી એના ઉત્તરાદા તારણમાંથી નીકળી ઉત્તરાદી વહેતી સાત હજાર નદીએથી સંગત થઇ વૈતાઢ્ય પર્યંતની હદમાં આવેલી ખંડપ્રપાતા ગુફાની
48
For Private & Personal Use Only
www.jainelibrary.org