________________
( ३७८) लोकप्रकाश ।
[ सर्ग १९ दर्याः खण्डप्रपातायाः प्राच्यां वैताट्यभूधरम् । भित्वोदीच्यैः सप्तनदीसहस्त्रैराश्रिताध्वनि ॥ ९० ।। सहस्रैः सरितामेवं चतुर्दशभिराश्रिता । विभिद्य जगतीं पूर्वार्णवेऽसौ विशति द्रुतम् ॥ ९१ ॥
पश्चिमेन तोरणेन हृदादस्माद्विनिर्गता। रक्तावती पश्चिमायां प्रवृत्ता पर्वतोपरि ।। ९२ ॥ अतिक्रम्य पंचशतीं निजावर्तनकूटतः। पर्वतोपर्युत्तरस्यां व्यूढा तत्र व्यतीत्य च ।। ९३ ॥ त्रयोविंशां पंचशतीं सारं सार्धकलात्रयम् । वज्रमय्या जिव्हिकया योजनैकशतोन्नतात् ॥ ९४ ॥ निपत्य पर्वतात् रक्तावतीप्रपातकुण्डके । रोषावेशात् भामिनीव दत्तझंपा महावटे ॥ ९५॥ उदीच्येनाध्वना तस्मादुदग्मुखी विनिर्गता । श्रावैताढ्यान्तिकं सप्तनदीसहस्रसेविता ॥ ९६ ॥ कन्दरायाः तमिस्रायाः पश्चिमायां धराधरम् । द्रुतं विभिद्य वैताढ्यमुत्तरार्धं समागता ॥ ९७ ॥ उदीच्यैः सप्तभिः सिन्धुसहस्रैः सह गच्छति । पश्चिमाब्धाविति नदीचतुर्दशसहस्रयुक् ।। ९८ ।।
પૂર્વમાં એજ પર્વતને ભેદી, માર્ગમાં વળી બીજી સાત હજાર નદીએ ભળવાથી, એકંદર ચોદ હજાર નદીઓના પરિવાર સહિત, “જગત” ના કેટને ભેદી તુરત પૂર્વસમુદ્રમાં ४५ छ.८५-८१.
હવે ત્રીજી રક્તાવતી નદી એજ દ્રહના આથમણું તરણુમાંથી નીકળી પશ્ચિમ તરફ પર્વતપર પાંચસો યજન જેટલું વહી પોતાના આવર્તનકૂટથી ઉત્તર તરફ વળણ લઈ સમગ્ર પાંચસો ત્રિવીશ એજન સાડાત્રણ કળા પ્રમાણ માર્ગ કાપી, એસે જનપૂર ઉંચા પર્વત પરથી કઈ ક્રોધાવિષ્ટ માનિની સ્ફોટા કુવામાં ઝંપાપાત કરે તેમ, વામજીહાકારે રક્તાવતી પ્રપાતકુંડમાં પડે છે. ત્યાંથી વળી ઉત્તરમાર્ગે નીકળી ઉત્તારાદી વહેતી વૈતાઢય પર્વતની હદસુધીમાં સાતહજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org