SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (३७६ ) ........ लोकप्रकाश । ...... [सर्ग १९ इदं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायेण ॥ क्षेत्रसमासे तु अत्र पंचमं श्रीदेवीकूटं नवमं गन्धापातीकूटमिति दृश्यते ॥ ___ श्राद्ये चैत्यं शेषकूटदशके च सुधाभुजाम्। तत्तत्कूटसमाख्यानां स्युः प्रासादावतंसकाः॥ ७६ ॥ पुण्डरीकहृदश्चात्र पद्महदसहोदरः । अस्मिंश्च मूलकमलमेकयोजनसंमितम् ॥ ७७ ॥ तदर्धार्धप्रमाणानि शेषाब्जवलयानि षट् । लक्ष्मीदेवी वसत्यत्र स्थित्या श्रीदेवतेव सा ॥ ७८ ॥ हिवमगिरिवत् सर्व मानमत्रापि चिन्त्यताम् । ज्याबाहाधनुरादीनां केवलं दिग्विपर्ययः॥ ७९ ॥ नद्यस्तिस्रो हृदादस्मात् निर्गताः त्रिभिरध्वभिः । नदी सुवर्णकूलाख्या रक्ता रक्तवतीति च ॥ ८० ॥ दक्षिणेनाध्वना तत्र निर्गत्य दक्षिणामुखी। सुवर्णकूला पतति कुण्डे स्वसमनामनि ॥ ८१ ॥ એ જંબદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રને અનુસરીને કહ્યું છે. ક્ષેત્ર માસમાં તો એ ઉલ્લેખ છે કે पांयभुवीट'छ, अने नवभुधापातिकूट'. પહેલા શિખર પર જિનેશ્વરનું ચિત્ય છે. શેષ દશપર તે તે શિખરના નામાભિધાનવાળા દેવના પ્રાસાદ એટલે મહેલે છે. ૭૬. આ પર્વત પર પદ્મદ્રહ જેવોજ એક “પુંડરીક’ નામેદ્રહ છે. એમાં કમળો પુષ્કળ છે પણ જે એક મૂળકમળ છે તે એક જન પ્રમાણ છે. બીજા ફરતાં છ વલમાં જે કમળે છે તે ઉત્તરોત્તર પૂર્વ પૂર્વથી અર્ધ અર્ધ વિસ્તારના છે. અહિં શ્રીદેવી જેવીજ એક લક્ષ્મીદેવીનો पास छ. ७७-७८ . આ પર્વતની જ્યા , બાહા, ધનુ આદિકનું પ્રમાણ હિમવંત પર્વત પ્રમાણે છે. માત્ર हि SELसुसट छ. ७८. જે “પુંડરીક” નામને અહિં દ્રહ કહ્યો તેમાંથી ત્રણ મા ત્રણ નદીઓ નીકળે છે (१) सुवर्षal, (२) २४ता मन (3)२४तपती. ८०. આ સુવર્ણ કૂલા દક્ષિણમાગે નીકળે છે અને (વહેતી વહેતી ) પિતાના નામનાજ કુંડમાં પડે છે. ત્યાંથી પાછી નીકળી હરણ્યવંત ક્ષેત્રના ઉત્તરાદ્ધને બે ભાગમાં વહેંચતી, વિકટાપાતિ www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy