________________
क्षेत्रलोक ] महाविदेहप्रकरणनी समाप्ति ।
(३६३) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष
द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे
सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णोऽयमष्टादशः ॥ ॥२७८॥
इति अष्टादशः सर्गः।
સકળ વિશ્વને આશ્ચર્યચકિત કરી દેનારી કીર્તિવાળા શ્રી કીર્તિવિજયવાચકેન્દ્રના અને વાસી, તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના પુત્ર,-એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત તત્વોને પ્રકાશિત કરવામાં દીપક સમાન એ જે આ કાવ્ય-ગ્રંથ ૨૧ છે તને, નિર્મળ અર્થોના સમૂહથી સુભગ એવો આ અઢારમો સર્ગ સંપૂર્ણ થશે. ૨૭૮.
અઢારમો સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org