SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ अथ एकोनविंशः सर्गः । अथो महाविदेहानामुदक्सीमाविधायकः । भूधरो नीलवान्नाम स्याद्वैडूर्यमणीमयः ॥ १ ॥ स्वामिनो नीलवान्नाम्नो योगात् पल्योपमस्थितेः । नीलवानित्यसौ ख्यातो यद्वेदं नाम शाश्वतम् ॥ २ ॥ जम्बूद्वीपेऽन्यत्र चास्य मेरोरुत्तरतः पुरी। वक्ष्यमाणसुराणामप्येवं पुर्यायुरादिकम् ॥ ३ ॥ दक्षिणोत्तरविस्तीर्णः स पूर्वपश्चिमायतः । सर्वमस्य निषधवत् ज्ञेयं धनुःशरादिकम् ॥ ४ ॥ किन्तु जीवा दक्षिणस्यामुत्तरस्यां शरासनम् । दक्षिणाभिमुखो बाण एवमग्रेऽपि भाव्यताम् ॥ ५॥ સર્ગ ૧૯ મો. હવે મહાવિદેહને ઉત્તરતરફને સીમાડે નીલવાન નામનોવૈર્યમણીય પર્વત આવેલો છે.૧. એનો એક પોપમના આયુષ્યવાળે નીલવાન નામનો સ્વામી છે-એને લઈને એ પર્વત નીલવાન કહેવાય છે. અથવાતો એ નામ શાશ્વત જ છે. ૨. આ નીલવાનદેવની રાજધાની અન્યત્ર જમ્બુદ્વીપમાં મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. હવે–આગળ ઉપર જેમનું વર્ણન આવશે એ દેશની રાજધાની તથા આયુષ્ય વગેરે વિષે ५ सभा सभा. 3. નીલવાનપર્વત ઉત્તરદક્ષિણ પહોળો છે, તથા પૂર્વ પશ્ચિમ લાંબો છે. એનું ધનુ: પૃષ્ટ અને શર વગેરે બધુંય નિષધ પર્વત પ્રમાણે છે. પરંતુ એની “જીવા” દક્ષિણમુખી છે, એનું ધનઃપૃe” ઉત્તર તરફ છે અને એનું “શર’ દક્ષિણાભિમુખ છે. આગળ પણ એ પ્રમાણે समयसे. ४-५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy