SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (३६२) लोकप्रकाश । [सर्ग १८ एवं महाविदेहानां स्वरूपं लेशतो मया । कीर्तितं कीर्तिविजयगुरुकमकजालिना ।। २७४ ॥ सततमहतमोक्षान्यक्षलक्ष्मीनिधानम् जयति जगति वर्ष श्रीविदेहाभिधानम् । अविरहितमनेकैर्देवदेवदेवैः अतिबलबलदेवैः वासुदेवैः सदैव ॥ २७५ ॥ तत्र तीर्थकरचक्रवर्तीनाम् __ वासुदेवबलदेवयोरपि । स्याजघन्यपदतश्चतुष्टयम् ब्रूमहेऽथ परमप्रकर्षतः ॥ २७६ ॥ द्वात्रिंशत्तीर्थनाथाः प्रतिविजयमिहैकैकभावेन बोध्याः - अष्टाढ्या विंशतिः स्यात् प्रबलहलभृतां शाङ्गिणां चक्रिणां च। एकत्रोत्पत्ययोगाद्धरिहलधरयोश्चक्रिभिः साकमेवम् व्यत्यासोऽन्योऽन्यमेषामकथि गणधरेन्द्रः प्रकर्षाप्रकर्षे ॥ २७७ ॥ પલ્યોપમના આયુષ્યવાળે એક મંદર નામનો દેવ છે એના નામ પરથી એ નામ પડ્યું કહેવાય છે. અથવા તે ભરત, એરવત વગેરેની જેમ એ નામ શાશ્વત જ સમજવું. ૨૭૨–૨૭૩. એ પ્રમાણે કીસિવિજયગુરૂના ચરણરૂપી કમળ આગળ બ્રમણ કરતા ભ્રમર સમાન મારા જેવા મહાવિદેહક્ષેત્રનું લેશમાત્ર સ્વરૂપ વર્ણવ્યું છે. ર૭૪. અખંડ મેક્ષલક્ષ્મીના નિધાનરૂપ તથા અનેક ઇન્દ્રો, રાજાઓ, બળદેવો અને વાસુદેવના નિરન્તર સહયોગવાળું આ મહાવિદેહક્ષેત્ર દિનપ્રતિદિન જયવંત વર્તે છે. ૨૭૫. એ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરો, ચકવતએ, વાસુદેવ તથા બળદેવે જઘન્યતઃ એટલે माछामा माछा यार थाय छे. २७६. અને ઉત્કૃષ્ટતા પ્રત્યેક વિજયે અકેક ગણતાં બત્રીશ તીર્થકરો થાય છે; તથા અઠ્યાવીશ બળદેવ, વાસુદેવ અને ચવકતીઓ થાય છે. અહિં ગણધરોએ ઉત્કૃષ્ટત: અને જઘન્યત: પર સ્પર તફાવત કહ્યો એનું કારણ એ કે ચક્રવતીની સાથે એકજ સ્થળે બળદેવ કે વાસુદેવની उत्पत्ति यती नथी.२७७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy