________________
क्षेत्रलोक ] मेरुपर्वतनी · चूलिका' नुं वर्णन ।
(३५९) चत्वारिंशद्योजनानि तुंगत्वेन भवेदसौ। द्वादशैव योजनानि मूले विष्कम्भतो मता ॥ २५२ ॥ मध्ये च योजनान्यष्टौ चत्वार्युपरि विस्तृता। उदस्तादुत्थगोपुच्छसुस्थसंस्थानशालिनी ॥ २५३ ॥ सप्तत्रिंशद्योजनानि सातिरेकाणि किंचन । मूलेऽस्या परिधिः मध्ये साधिका पंचविंशतिः ॥ २५४ ॥ साधिकानि द्वादशैतत्परिक्षेप उपर्यथ । व्यासानुसारतो भाव्योऽन्यत्रापि परिधिः बुधैः ॥२५५॥ यु०॥
अथैतस्यां चूलिकायामुत्क्रान्ते योजनादिके । मूलात्तत्पंचमलवः क्षीयते मूलविस्तृतेः ॥ २५६ ॥ मेरोर्यथैकादशभिः योजनैः योजनं इसेत् । क्षीयते योजनं तद्वत् पंचभिः योजनैरिह ॥ २५७ ॥ उत्क्रान्तायां मूलभागाद्यथा योजनविंशतो। विंशतः पंचमो भागः स्याच्चतुर्योजनात्मकः ॥ २५८ ॥ तस्मिंश्च मूलविष्कम्भादपनीते भवेदिह । विष्कम्भो योजनान्यष्टावित्थं सर्वत्र भावना ॥ २५९ ॥ युग्मम् ॥
એની ઉંચાઈ ચાલીશ જનની છે. એની પહોળાઈ મૂળ આગળ બાર એજનની, મને યમાં આઠ જનની અને મથાળે ચાર જનની છે. એનો આકાર વળી ગાયે ઉંચું કરેલું पुछ डाय अव.२५२-२५३.
વળી એનો ઘેરાવા મળ આગળ સાડત્રીશ જનથી કંઇક અધિક. મધ્યમાં પચવીશ જનથી કંઈક અધિક અને મથાળે બાર એજનથી કંઇક અધિક છે. અને અન્યત્ર ઘરા જાણ હોય તો વ્યાસને અનુસાર ગણી કાઢી જાણી લેવો. ૨૫૪–૨પપ.
હવે આ ચલિકામાં, દર એક જન ઉપર ચઢતાં મૂળના વિસ્તારનો પાંચ પાંચમે ભાગ ઘટતા આવે છે. ર૫૬.
જેમ મેરૂ પર દર અગ્યાર પેજને, મૂળના વિસ્તારથી એક જન ઘટાડો થાય છે તેમ આ ચલિકાના સંબંધમાં દર પાંચ પેજને એક જનને ઘટાડો થાય છે. ૨પ૭.
દષ્ટાન્ન તરીકે મૂળથી વાળ જન ઉંચે ચઢીએ ત્યારે વીશન પાંચમે ભાગ જે ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org