SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (३५८) लोकप्रकाश । [सर्ग १८ पूर्वापरविदेहेषु निशीथेऽर्हज्जनियंदा । भरतैरवतक्षेत्रे मध्याह्नः स्यात्तदा यतः ॥ २४५ ॥ . शेषेष्वपि व्यवस्थेयं तुल्या चतुएं मेरुषु । सिंहासनान्यतस्त्रिंशत् भवन्ति सर्वसंख्यया ॥ २४६ ॥ त्रिंशतस्तीर्थराजां तु युगपन्न जनिर्भवेत् । भरतैरावतविदेहेषु कालविपर्ययात् ॥ २४७ ॥ युक्तैवोक्ता ततः प्राच्यैरहतां युगपजनिः । उत्कर्षाद्विशतेरेव दशानां च जघन्यतः ॥ २४८ ॥ भरतेष्वैरावतेषु कालस्य साम्यतो मिथः ॥ हीनाधिकानां पूर्वोक्तसंख्यातो न जनिर्भवेत् ॥ २४९ ।। ___ पाण्डुकाख्यवनस्यास्य मध्यभागे सुनिश्चिते। चकास्ति चूलिका मेरोर्वर्यवैदूर्यरत्नजा ॥ २५० ॥ विस्फुरत्पंडकवनशरावान्तःप्रतिष्ठितः । यवारकस्तंब इव भद्रकृज्जिनजन्मनि ॥ २५१ ॥ युग्मम् ॥ કેમકે પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં અહંતુ પ્રભુને જન્મ જે વખતે મધ્ય રાત્રીએ થાય છે તે વખતે ભરત ક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં તો મધ્યાન્હ કાળ (ખો બપોર ) હોય છે. ૨૪૫. શેષ ચારે મેરૂ પર પણ એના સરખી જ વ્યવસ્થા છે એટલે સમગ્ર મળીને ત્રીશ सिंहासनी थयां. २४१. વળી ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર તથા મહાવિદેહ ક્ષેત્રમાં કાળના વિપર્યયને લીધે એક સાથે ત્રીશ તીર્થકરોને જન્મ થતો નથી. માટે પૂર્વાચાર્યોએ જે એમ કહ્યું છે કે ઉત્કૃષ્ટ વીશ જિનેશ્વરેને અને જઘન્યપણે દશનો જન્મ થાય છે એ વાત યુક્ત જ કહી છે. ૨૪૭–૨૪૮. એમ જ વળી ભારત અને અરવત ક્ષેત્રમાં કાળની પરસ્પર સામ્યતાને લીધે પૂર્વોક્ત સંખ્યાથી હીનાધિક તીર્થકરને જન્મ થતા નથી. ૨૪૯. - આ પાંડક વનમાં સુનિશ્ચિત એવા મધ્ય ભાગમાં ઉત્તમ વૈર્ય રત્નોની બનેલી મેરૂ પર્વતની ગુલિકા, જાણે જિનભગવાનના કલ્યાણકારી જન્મ સમયે પ્રફુલ્લિત થયેલા પડકવન રૂપી શરાવની અંદર ( રોપેલા ) જવારક ( જુવારા ) ને રેપ હેયની એમ, વિરાજી રહી छ. २५०-२५१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy